________________
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા “કર્તા ઈશ્વર કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ;
અથવા પ્રેરક તે ગણે, ઇશ્વર દેષ પ્રભાવ.” ભાવાર્થ–જગતને અથવા જેનાં કર્મોને ઈશ્વર કર્તા કઈ છે નહિ; શુદ્ધ આત્મસ્વભાવ જેને થયું છે તે ઈશ્વર છે, અને તેને જે પ્રેરક એટલે કર્મકર્તા ગણુએ તે તેને દેષને પ્રભાવ થયો ગણા જોઇએ; માટે ઈશ્વરની પ્રેરણા જીવન કર્મ કરવામાં પણ કહેવાય નહીં.
જે ઈશ્વરાદિ કર્મના વળગાડનાર હોય તે તે જીવ નામનો વચ્ચે કોઈ પણ પદાર્થ રહે નહિ. કેમકે પ્રેરણાદિ ધર્મે કરીને તેવું
અસ્તિત્વ સમજાતું હતું, તે પ્રેરણાદિ તે ઈશ્વરકૃત ય અથવા ઈશ્વરના ગુણ ઠર્થી તો પછી બાકી જીવનું સ્વરૂપ શું રહ્યું કે તેને -જીવ એટલે આત્મા કહીએ? એટલે કર્મ ઈશ્વરપ્રેરિત નહીં પણ આત્માનાં પિતાનાં જ કરેલાં હતાં યોગ્ય છે.”
“જિનેશ્વરની ભક્તિ ભાગ ” અને “ભકિતને ઉપદેશ એ બન્ને પાદમાં ગદ્યપદ્ય દ્વારા ઉત્તમ નિમિત્તના સંગે આપણું ભાવ ઉલ્લાસ પામે છે અને તેનું ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે, તે વિષે વિવેચન છે.
લક્ષ્મી, મહાન કુટુંબ, પુત્ર અને અધિકારની પ્રાપ્તિને લોકો મહત્તા માને છે. તેમાં મહત્તાને બદલે લઘુતા છે એમ સાબિત કરી આત્માની મહત્તા તે સત્યવચન, દયા, ક્ષમા, બ્રહ્મચર્ય, પરોપકાર અને સમતામાં રહી છે તે દર્શાવવા “ખરી મહત્તા'નો પાઠ લખે છે.
જગતમાં માન ન હોત તે અહીં જ મેક્ષ હેત' એ વાક્યની યથાર્થતા દર્શાવતું ભરત ચક્રવતીના ભાઇ બાહુબળનું દૃષ્ટાંત ટૂંકામાં બાહુબળ” નામને પાઠમાં આપ્યું છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org