________________
-
૩૫
મોક્ષમાળા-બાલાવબોધ
જૈનધર્મને યથાર્થ સમજાવવા તેમાં પ્રયાસ કર્યો છે. જિનેન્દ્ર ભાર્ગથી કાંઈ પણ ન્યૂનાધિક તેમાં કહ્યું નથી. વીતરાગ માર્ગ પર આબાલ-વૃદ્ધની રુચિ થાય, તેનું સ્વરૂપ સમજાય, તેનું બીજ હદયમાં
પાય તેવા હેતુએ બાલાવબોધ રૂપ યોજના તેની કરી છે. તે શૈલી તથા તે બેધને અનુસરવા પણુએ નમૂને આપેલ છે. એને પ્રજ્ઞાબોધ ભાગ ભિન્ન છે તે કઈ કરશે.
એ છપાતાં વિલંબ થયેલ તેથી (અગાઉથી થયેલા) ગ્રાહકોની આકુળતા ટાળવા “ભાવનાબેધ” ત્યારપછી રચી ઉપહાર રૂપે ગ્રાહકને આપ્યો હતે.
ઝાઝા, લાંબા લેખથી કાંઈ જ્ઞાનની, વિદ્વત્તાની તુલના ન થાય, પણ સામાન્યપણે જેને એ તુલનાની ગમ નથી.”
સં. ૧૯૫૬માં “મેક્ષમાળા' ની બીજી આવૃત્તિના પ્રસંગે પિતે પ્રકાશકને સૂચના કરી છે
૩૪ મોક્ષમાળામાં શબ્દાંતર અથવા પ્રસંગ વિશેષમાં કાંઈ વાક્યાંતર કરવાની વૃત્તિ થાય તો કરશે. ઉપહઘાત આદિ લખવાની વૃત્તિ હોય તે લખશે. જીવનચરિત્રની વૃત્તિ ઉપશાંત કરશે.
ઉઘાતથી વાચકને, છેતાને, અ૫ અલ્પ મતાંતરની વૃત્તિ વિસ્મરણ થઈ જ્ઞાની પુરુષના આત્મ-સ્વભાવરૂપ પરમધર્મને વિચાર કરવાની ફુરણા થાય એ લક્ષ સામાન્યપણે રાખશે. સહજ સૂચના છે. શાંતિઃ . . . .
“મોક્ષમાળાના પાઠ અમે માપી માપીને લખ્યા છે.
“ફરી આવૃત્તિ અંગે સુખ ઉપજે તેમ પ્રવર્તે. કેટલાંક વાક્ય (અંડર લાઈન) નીચે લીટી દોરી છે, તેમ કરવા જરૂર નથી.
“તા-વાંચકને બનતાં સુધી આપણુ અભિપ્રાયે ન દોરવા લક્ષ રાખવું. શેતા-વાંચકમાં પિતાની મેળે અભિપ્રાય ઉગવા દેવો.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org