________________
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા
પ્રગટતી તેની વાનગીરૂપ ખાનગી તૈાંધ, પુત્ર કે પુસ્તક તે આકારે પ્રગટ થતાં અન્ય જીવાને લાભ થતા. તેવાં લખાણાના સંગ્રહ ‘શ્રીમદ્ રાજચંદ્ર’ પુસ્તકમાં થયેલા છે. તેમાં પ્રથમ પ્રસિદ્ધ થયેલી ‘ પુષ્પમાળા ’ છે. સેાળ વર્ષ પહેલાંનાં લખાણામાં એ ગણાય છે.
*
૩૪
• સ્ત્રીનીતિ મેધક’માં અનીતિ દૂર થાય અને નીતિ–સદાચાર પ્રત્યે પ્રેમ થાય તે પ્રકારે સત્ય, શીલ, ઉદ્યમ આદિ વિષયેાના વિસ્તાર મર્યાદિત પ્રમાણમાં કર્યો છે અને આ ‘પુષ્પમાળા'માં સૂત્રાત્મક વાક્યાની શૈલીથી ઘણા અર્થ ટૂંકાં વાક્યામાં શમાય તે પ્રકારે ૧૦૮ મેલ લખ્યા છે. તે વાક્યા વાંચનારની આવૃત્તિ રોકી પેાતાને આજે કે હવે પછી શું કરવું ઘટે તે વિચારમાં પ્રેરે તેવાં છે; અને નીતિ, વ્યવહારની સાથે ધર્મ પ્રત્યે વૃત્તિ વાળે તેવાં છે. વાંચનારની વિચારશક્તિ ઉત્તેજિત કરી શબ્દસમૂહ પાછળ રહેલા અર્થ અને પરમાર્થના પ્રદેશમાં પ્રવેશ કરવાની પ્રેરણા કરી તેવાં ટૂંકાં પણ તીક્ષ્ણ ખાણની પેઠે ઊંડાં ઊતરી જાય તેવાં તે વાયેા છે. આ વાક્યા છપાયેલાં હાવાથી એકવાર વાંચી જવાથી પણ વિચારવાન મનુષ્યને તેનું મહત્ત્વ જણાયા વિના નહિ રહે એટલે તેમાંથી અવતરણું આપવા કરતાં માત્ર વાંચવાની ભલામણ કરીને વિરમું છું. છેલ્લા ૧૦૮મા મેલમાં પોતે જ જણાવ્યું છેઃ
"C
ં લાંખી ટૂંકી કે ક્રમાનુક્રમ ગમે તે સ્વરૂપે આ મારી કહેલી પવિત્રતાનાં પુષ્પોથી છવાયેલી માળા પ્રભાતના વખતમાં, સાયંકાળે અન્ય અનુકૂળ નિવૃત્તિએ વિચારવાથી મંગળદાયક થશે. વિશેષ શું કહું?''
‘મેક્ષમાળા' વિષે સં. ૧૯૫૫ માં શ્રીમદ્દે પાતે જણાવ્યું છેઃ
“ મેાક્ષમાળા અમે સેાળ વરસ અને પાંચ માસની ઉમ્મરે ત્રણ દિવસમાં રચી હતી. ૯૭મા પાઠ ઉપર શાહી ઢાળાઈ જતાં તે પાઠ ફરી લખવા પડયા હતા, અને ઠેકાણે અહુ પુણ્ય કેરા પુંજથી’તું અમૂલ્ય તાત્ત્વિક વિચારનું કાવ્ય મૂક્યું હતું.
6
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org