________________
૫
મેાક્ષમાળા-બાલાવબેાધ
જેમ ગંગા નદી ઊંચા હિમાલય પર્વતનાં સરાવર અને ઝરણાંનાં પાણીના પ્રવાહીને વહાવતી પથ્થરાના સમૂહમાં થઈ ને અનેક આશ્રમે, ગામડાં, ગુરુકુળા અને શહેરા તથા વન ઉપવન અને ક્ષેત્રને ઉપકાર કરતી સપાટ પ્રદેશમાં મોટા પટ સહિત યમુના આદિ નદીઓમાં લળી સાગરમાં જઈને શમાય છે; તેમ શ્રીમદ્ રાજચંદ્રની પ્રજ્ઞા પૂર્વ આરાધેલા અનેક મહાપુરુષાના ઉપદેશામૃતના સંચયના સરાવરમાંથી - ઉદ્ભવી અનેક વિષયના ગ્રંથાના વાચનનેા સાર સંગ્રહી અને મુશ્કેલીએ વટાવીને પેાતાના પરિચિત, અપરિચિત, નરનારીઓ, બાળક-યુવાન— વૃદ્ધ, પુસ્તકાલય, શાળા, શિક્ષા અને અનેક જમાનાની પ્રજાને ઉપકાર કરતી વિશાળ અનુભવ પ્રગટ કરતી મેાક્ષમાર્ગને ઉપયેગી વૈરાગ્ય, વિવેક અને ઉપશમ તે વિસ્તારથી આત્માની અનંત શક્તિઓના નિધાનરૂપ મેક્ષમાં શમાય છે.
વાચન, સ્મરણુ, વિચાર, નિર્ધાર અને તેને વારંવાર અભ્યાસ, ભાવના રૂપ પરિણુમાવવાથી જે અનુભવના આનંદની વૃદ્ધિ પેાતાને
૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org