________________
શ્રીમદ્ રાજચંદ્ર જીવનફળા
સારાસાર તેલ કરવાનું વાંચનાર-શ્રેાતાના પેાતાના પર છેાડી દેવું. આપણે તેમને દોરી તેમને પેાતાને ઉગી શકે એવા અભિપ્રાયને થંભી ન દેવા.
,
સ
એક પ્રૌઢ અનુભવી કેળવણીકાર જેમ પોતાની પહેલાંના જમાનાના વિચાર કરી પૂર્વે થઈ ગયેલા કેળવણીકારાને અનુભવ લક્ષમાં લઇ, પેાતાના જમાનાની જરૂરિયાતા તથા ભાવિ જમાનાની જરૂરિયાત ઉપર પહેાંચે તેટલી દીદષ્ટિ મૂકી, માનવ સ્વભાવને લક્ષમાં લઈને માર્ગદર્શક ગ્રંથા ગૂથે તથા શિક્ષણપદ્ધતિ યાજે, તેથી પણ વિશેષ યાગ્યતા અને વિશેષ દીર્ધદષ્ટિથી શ્રીમદે મેાક્ષમાળાની યેાજના વિચારી તેની શરૂઆત કરી છે. સામાન્ય કેળવણી લઈ શાળામાંથી ઊઠી ગયેલાં કે વિશેષ કેળવણી પામેલાં નરનારીઓ તથા જેમણે લખવા વાંચવાને પણ અભ્યાસ ન કર્યાં હોય તેમ છતાં વિચાર કરી શકે તેવાં શક્તિવાળાં નરનારીની વિચારશક્તિના પ્રવાહ કયી દિશામાં વાળા હિતકારી છે, શું વિચારવાથી પેાતાને અને પરને ઉપકારી જીવન તે ગાળી શકે, મનુષ્ય જન્મની મહત્તા અને સફળતા સમજ્યા તથા સાધવા તેમણે કેમ વર્તવું, મનુષ્યભાવ પામેલેા હારી જવાય તેવી ભૂલવણીનાં કયાં સ્થાનકે છે અને તે કેમ તજવાં,—આદિ અનેક પ્રશ્નાના ઉકેલ રૂપે કે મનુષ્યધર્મ અથવા આત્મધર્મની એળખાણ કરાવવા મેાક્ષમાળાની તેઓએ સંકલના વિચારી ત્વરાથી તેની શરૂઆત કરી ત્રણ દિવસમાં જ પ્રથમ પુસ્તક તૈયાર કરી જનસમાજને તેના લાભ લેવા જાહેર કરેલું; તેને લાભ લેવા અગાઉથી ગ્રાહકો પણ મળી આવેલાં, પણ તે જમાનામાં છાપખાનાંની અનુકૂળતા હાલના જેટલી નહિ તથા અન્ય પરાધીન પ્રસંગાને વશ પુસ્તક છપાતાં ઢીલ થઈ અને લગભગ અસા પાનાંનું પુસ્તક છપાઈ ને તૈયાર થઈ જતાં ઘણા વખત લાગશે તેથી ગ્રાહકો
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org