________________
શ્રીમદ રાજચંદ્ર જીવનક દેશહિત દયાળ કરાવ, નમું તને હેતે રે,
જેથી ઉપજે આનંદ ભાવ, નમું તેને હેતે રે.” ગરબી રરમીમાં લખે છેઃ
“ડાટ કૃષ્ણ-ગીતથી જેમ છે વળ્યો રે લોલ;
એથી વળે વ્યભિચાર કલેશ તે ભળે રે લોલ.” ગરબી ૧૬મીમાં ‘સુધરવા” વિષે લખે છેઃ “સંપીને સાથે નારીઓ ભરે વનિતા કે જ સમાજ-સુધરજે સ્નેહથી વાત કરે સુધર્યા તણું, વળી કરજે સુધારા કાજદુષ્ટ ધારા નયા દેશને, જેથી પડતી થઈ છે બેન , જેથી કુસંપ વધી ગયે, હરી લીધું સુખ ને ચેન ,,
પંદર વર્ષ જેટલી વયમાં પણ ભાષા ઉપર સારે કાબુ હેવાથી અને સ્વાભાવિક કવિત્વ હોવાથી પ્રાસ કે યમક માટે તાણું ખેંચીને પ્રયત્ન કરેલો પણ જણાતો નથી. પાણીના પ્રવાહની પેઠે ભાષા ભાવને અનુસરી વહે છે. દાખલા તરીકે
કેવળ પૈિસામાં નહીં ચિત્ત જ જોડવું, તેમ ન કર ઝાઝો કે દી લેભ જે; સંસારી મુસાફરીમાં ફરીને જવું, નહીં કરનારે એને કોઈ ભ – ક્ષણભંગુર જાણીને તું તે દેહને ભજજે ભાવ ધરી ભગવાન જે, નથી ભરેસ પળને એમજ જાણજો માટે કરજે મા તેફાન જે–ક્ષણભંગુર
હિમ્મત - કિસ્મત હર્ષ તે પિછાણતી, આળસ ન મળે જેને કાંઈ અંગ જે; વખત નકામે કે દી જાવા દે નહીં,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org