________________
ન્યાયાધીશ ઉપર નિષ્કામ ઉપકાર
લખવા વિદ્વાનને વિનંતી કરી, જૂના વિચારના લોકોના સ્ત્રીકેળવણી સામે મૂકાતા આક્ષેપે દૂર કર્યાં છે. તે વખતે છપાયેલાં સ્ત્રીઓને વાંચવા ચેાગ્ય પાંચસાત પુસ્તકાનાં નામ આપ્યાં છે. સ્ત્રીએ નહિ સુધરવાનું કારણ બાળલગ્ન, કજોડાં અને વહેમ કે અજ્ઞાન છે એમ જણાવી બાળલગ્નની હાનિ વિચારવા વિનંતી કરી છે. ત્રણ ભાગમાં
સ્ત્રીનીતિ ખેાધક’ લખવા વિચાર રાખી આ પ્રથમ ભાગ બહાર પાડયા છે. થોડી કિંમત રખાય અને ઘણા લાભ લઈ શકે એ હેતુથી ચાર આનામાં પ્રથમ વિભાગ પ્રસિદ્ધ કર્યો છે.
"
હાલ શાળાઓમાં બાળ-ગરબાવળી ચાલે છે તે પ્રકારનું આ પુસ્તક છે. પરંતુ એત્રણ ચાપડી ભણી ઊઠી ગયેલી મેાટી ઉમ્મરની બહેનેાને પણ વાંચવું ગમે તેવી સરળ ભાષા અને ઉપયાગી વિષયા વિષે તેમાં પદ્યા છે. સ્ત્રીઓમાં ગવાતા રાગમાં—ગીત, ધેાળ, ગરમની પદ્ધતિ પ્રમાણે ચાર ભાગ પાડી પુસ્તક છાપ્યું છે. પહેલા ભાગમાં શ્વરપ્રાર્થના, ભક્તિ અને ઉપકાર ઉપરાંત ક્ષણભંગુર દેહ, માતાએ પુત્રીને દીધેલી શિખામણ, વખત નકામે! ન ગુમાવવા, ઉદ્યમ અને ઉદ્યમથી થયેલાં કામ વિષે ગરખીએ છે.
૨૭
ખીજા ભાગમાં વિદ્યા, કેળવણીના ફાયદા, કેળવણી, અભણ સ્ત્રીને ધિક્કાર, સુગ્રંથ વાંચવા વિષે, સારી શીખ સુણવા વિષે ગરમીએ છે. ત્રીજા ભાગમાં સુધરવા વિષે, સદ્ગુણુ સજવા વિષે, સુનીતિ વધારવા વિષે, સત્ય વિષે, પરંપુરુષ વિષે અને વ્યભિચાર વિષે ગરબીઓ છે.
અને ચેથા ભાગમાં સદ્ગુણી સજ્જની તથા સશ્નેાધ શતક છે.
કવિ નર્મદાશંકરના સુધારાના જીસ્સા અને કવિ દલપતરામની સરળ નીતિનાં લખાણાનું મિશ્રણ આ નાના પુસ્તકમાં સુંદર રીતે દેખાય છે. પહેલી જ ગરખીમાં પ્રાર્થના કરેલી છે કે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org