________________
શ્રીમદ્ રાજચંદ્ર જીવનફળા
કચ્છીભાઈ એની સગવડ યથાયેાગ્ય થાય તે માટે ધારસીભાઈ તે વિનંતી કરી તેમની આગતા-સ્વાગતા સાચવી, પણ પેાતાને થાડા ભાડાના પૈસા જોઈતા હતા તાપણુ તે ખાતર હાથ લાંખેા કરી દીનતા કરી નહિ.
૨૬
સં. ૧૯૪૦માં બહાર પડેલ ‘ સ્ત્રીનીતિ ખેાધક વિભાગ ૧લા ’ શ્રીમદૂના સેાળ વર્ષ પહેલાં લખેલાં લખાણેામાંનું પ્રથમ પુસ્તક છે. તેના મુખપૃષ્ટ ઉપર ભુજંગી છંદની એક કડી છે:
""
""
થવા દેશ આબાદ સૌ હાંશ ધારા, ભણાવી ગણાવી વનિતા સુધારા; થતી આર્યભૂમિ વિષે જે હાનિ, કરે દૂર તેને તમે હિત માતી.
સ્ત્રીકેળવણીની આમ સૂચના કરી, સંસાર-સુધારાની પ્રેરણારૂપે સ્ત્રીકેળવણી વિષે નીચેના મનહર છંદ પ્રથમ પાને પાછળ છાપેલા છેઃ
""
કુધારે કરેલા બહુ, હુમલા હિંમત ધરી, વધારે વધારે જોર, દરશાવિયું ખરે; સુધારાની સામી જેણે, કમર કસી છે હસી, નિત્ય નિત્ય કુસંપ જે, લાવવા ધ્યાને ધરે; તને કાઢવાને તમે, નાર-કેળવણી આપે,
કુચાલા નઠારા કાઢા, બીજા જે બહુ નડે; રાયચંદ પ્રેમે કહે, સ્વદેશી સુજાણ જના, દેશહિત કામ હવે, કેમ નહીં આદરે ?
39
Jain Educationa International
પચાસ પાનાંના પુસ્તકને ાભે તેવી નાની બેત્રણ પાનાંની પ્રસ્તાષના અહુ સુંદર રીતે લખી છે. સ્ત્રીકેળવણી વધતી જાય તેની સાથે વાંચવાના શેખ વધે, તેને માટે સ્ત્રીએને યેાગ્ય સારાં પુસ્તકા
For Personal and Private Use Only
www.jainelibrary.org