________________
વલ
ન્યાયાધીશ ઉ૫ર નિષ્કામ ઉપકાર
કીધે જેણે વેમ તણો બહુ ભંગ જેસજજની સારીનાં સુલક્ષણ સાંભળી, તેવી થાવા કરજે રૂડાં કામ જે; સદ્ગણી થાવાનું જે કોઈ ઈચ્છશે,
શાણું નારી જાણે તેનું નામ – સજની છેલું કાવ્ય “સધ-શતક' છે તે સ્ત્રીઓના નીતિશતક { સમાન છે. તેમાં સંપ, નીતિ, ધીરજ, હિમ્મત, સત્ય, નિષ્કપટપણું, ભક્તિ, દેશદાઝ, સુધારા, ઉદ્યમ, કુસંગને ત્યાગ, વિદ્યા, ગર્વને ત્યાગ, પરપુરુષત્યાગ, નાસ્તિકતાને ત્યાગ, દયા, ધર્મપ્રેમ, ગ્રંથલેખન, ખર્ચ ઘટાડવું, ક્ષમા, પુણ્ય, નમ્રતા, વિનય, સજજનીને સંગ, મૂરખ નારીને ત્યાગ, જુગારને ત્યાગ, મરણને વિચાર, જ્ઞાનમાર્ગની શોધ, પતિભક્તિ, પાત્રદાન, પરમાર્થ પ્રેમ, વાચન વધારવા ભલામણ વગેરે વિષય ટૂંકામાં સ્મરણ રાખવા ઘોળમાં ગાયા છે.
“ઉપાય ઘટતા આદર, દેશ-હિતને કામ; દેશનું હિત ન ધારશે, તે મૂરખનું નામ- વિશ્વપિતા વંદન કરું. દેશ તણી સેવા કરે, ધરે પ્રીતિ ને ભાવ; મમતા આણી નેહથી, લહો એટલો લહાવ. વિશ્વપિતા પુરુષ પર એ નર્કની, જાણે ખાણ જરૂર; એવા ક્ષણિક સુખમાં કેમ બને ચકચુર. વિશ્વ ગર્વ નહિ ઉર આણતાં, બની કે દી શ્રીમંત; કો દિન આવશે નાર ઓ ! એહ લક્ષ્મીના અંત. વિશ્વ રાખવી તે દયા દેહમાં, હે! શાણી ગુણવાન; દયા જ ધર્મનું મૂળ છે' કેવળ સત્ય પ્રમાણ. વિશ્વ વિવેક રાખી વર્તજે, ગુણ તણું થઈ જાણ; ગરીબ જનેને આપજે, રૂડી રીતે માન. વિશ્વ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org