________________
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા
જાણુતા ન હેાતા. પિતામહને અમે કીધું કે અમીચંદ ગુજરી ગયા કે ? પિતામહે વિચાર્યું–એ વાતની અમને ખબર પડશે તે। ભય પામશું એ કારણથી પિતામહે કીધું કે રાંઢો કરી લે ( જમી લે )વગેરેથી એ વાત ભુલાવવા ઘણી ઘણી યુક્તિ કરી પણ અમે ગુજરી જવા વિષે આ પહેલી જ વખત સાંભળેલ હોવાથી તે સમજવાની તીવ્ર જિજ્ઞાસા થયેલ, તેથી ફરી ફરી તે જ સવાલ પિતામહે કીધું હા, તે વાત ખરી છે.
કરતા રહ્યા. પછી
“ અમે પૂછ્યું કે ગુજરી જવું એટલે શું?
*
૧૪
.
પિતામહે કીધું: ‘ તેમાંથી જીવ નીકળી ગયા, અને હવે તે હાલી ચાલી ખેાલી શકે નહિ; કે ખાવું પીવું કશું કરી શકે નિહ. માટે તેને તળાવ પાસેના મસાણુમાં બાળી આવશે.'
“ અમે થાડી વાર ઘરમાં આમ તેમ છૂપી રીતે ફરી છૂપી રીતે તળાવે ગયા. ત્યાં પાળ ઉપરના એ શાખાવાળા આવળ ઉપર ચઢી જોયું તે ખરેખર ! ચિતા ખળતી હતી. કેટલાક માણસે આસપાસ ખેડેલા જોયા. તે વખતે અમને વિચાર થયા કે આવા માણસને ખાળી દેવે એ કેટલી ક્રૂરતા? આમ શા માટે થયું ? વગેરે વિચાર કરતાં પડદો ખસી ગયા. '' આટલું કહી તે તરત ઊભા થયા. પદમશીભાઈ એ કહ્યું: ‘ સાહેબ, એ વિષે હજી હું વધારે જાણવા માગું છું.”
શ્રીમદ્ ટૂંકામાં પતાવતાં કહ્યું: “ પછી શ્રી જૂનાગઢના ગઢ જોયે ત્યારે ઘણા વધારા થયા. હવે ચાલેા.’
વિચારવાન જીવને ક્રોધાદિ કોઈ પ્રકૃતિની પરવશતાને લઈને ઘણું સહન કરવું પડયું હાય, કે કાઈ ઇષ્ટ વિયેાગના કે પ્રિયજનના મરણુ પ્રસંગેા અનેક વાર વેઠવા પડયા હાય, કે મહા વ્યાધિના પ્રસંગો આવી પડયા હાય તેની સ્મૃતિ લાવી સંસારને વિચાર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org