________________
૨૩ શ્રીમદ્ભા સ્મારકો
શ્રીમદની હયાતીમાં સં. ૧૯૫૬ ના ભાદરવા માસમાં દુષ્કાળને અંત આવ્યો અને નવો પાક થયે ત્યારે “પરમશ્રત પ્રભાવક મંડળની
જના સ્વહસ્તે થઈ હતી. ધર્મજીવન અને તત્ત્વવિચાર ક્ષેત્રમાં પણ દુષ્કાળ વર્તતો હતો, તેને અંત આણવા ધર્મમૂર્તિરૂપ પિતે જીવને દૃષ્ટાંત વડે અને અમૃત સમાન જીવંત બેધથી અનેક ભવ્ય આત્માઓના ઉદ્ધારનું નિમિત્ત બની આ દુષમ કાળનું પૂર પાછું વાળવા પરાક્રમ દર્શાવ્યું હતું. “પરમબ્રુત પ્રભાવક” મંડળની યોજના પગભર કરી એક વર્ષનું બાળક થતા પહેલાં પિતાને વિયેગ થાય તેમ તે કાર્ય અને આ ભવનો સંબંધ તેમણે આયુષ્ય પૂર્ણ થતાં છોડી દીધો. પરંતુ તેમના પ્રશંસક વર્ગ અને અન્ય ધર્મપ્રેમી પુરુષોના પોષણથી કલ્પવૃક્ષ સમાન એ સંસ્થા દ્વારા અનેક અપ્રસિદ્ધ પુસ્તકો, શ્વેતાંબર, દિગંબર આદિ સર્વ સંપ્રદાયના તત્ત્વવિચારકોને આ દુષમકાળ વીતાવવામાં પરમ ઉપયોગી, અને અનન્ય આધાર રૂપ પુસ્તકે પ્રસિદ્ધ થયાં. સ્વ. રેવાશંકરભાઈ જગજીવનદાસના મંત્રી પણ નીચે તે સંસ્થાએ અનેક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org