________________
શ્રીમદની સલ્શિક્ષા
૨૩૧ અંત સમય ત્યાં પૂર્ણ સ્વરૂપ વિતરાગ થઈ પ્રગટાવું નિજ કેવળજ્ઞાન નિધાન જે–અપૂર્વ જે પદ શ્રી સર્વને દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જે; તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે ? અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન અપૂર્વ એહ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, ગજા વગરને હાલ મનેરથરૂપ જે; તોપણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યા, પ્રભુ આજ્ઞાએ થાશું તેજ સ્વરૂપ અપૂર્વ ”
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org