________________
શ્રીમદ રાજચંદ્ર જીવનકા
“ બિના નયન પાવે નહીં, બિના નયનકી બાત; સેવે સકે ચરન, શો પાવે સાક્ષાત. બુઝી ચહત જે પ્યાસકે, હે બુઝની રીત; પાવે નહીં ગુરૂગમ બિના, એહી અનાદિ રીત. પાયાકી એ બાત હૈ, નિજ છંદન છેડ, પિછે લાગ સપુરુષકે, તે સબ બંધન તેડ. ”
અપૂર્વ અવસરની
ભાવના
અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? ક્યારે થઇશું બાહાંતર નિગ્રંથ છે? સર્વ સંબંધનું બંધન તીર્ણ છેદીને, વિચરશું કવ મહપુરુષને પંથ જે–અપૂર્વ દર્શનમોહ વ્યતીત થઈ ઉપ બધ જે, દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જે; તેથી પ્રક્ષીણું ચારિત્રમેહ વિલેકિયે, વર્ત એવું શુદ્ધસ્વરૂપનું ધ્યાન જે–અપૂર્વ બહુ ઉપસર્ગકર્તા પ્રત્યે પણ ક્રોધ નહીં, વંદે ચક્રિ તથાપિ ન મળે માન જે; દેહ જાય પણ માયા થાય ન રેમમાં, લોભ નહીં છે પ્રબળ સિદ્ધિ નિદાન જે–અપૂર્વ શત્રુમિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, માન અમાને વર્તે તેજ સ્વભાવ જે; જીવિત કે મરણે નહીં જૂનાધિતા, ભવ મેલે પણ શુદ્ધ વર્તે સમભાવ જે–અપૂર્વ મેહ સ્વયંભૂરમણ સમુદ્ર તરી કરી, સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણુમેહગુણસ્થાન જે;
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org