________________
૨૧૮
શ્રીમદ રાજચંદ્ર જીવનકળા
“આજ્ઞાનું આરાધન એ જ ધર્મ; આજ્ઞાનું આરાધન એ જ તપ.”
(આચારાંગ સૂત્ર) સર્વ સ્થળે એ જ મેટા પુરુષને કહેવાનું લક્ષ છે; એ જીવને સમજાયો નથી. તેના કારણમાં સર્વથી પ્રધાન એવું કારણ સ્વછંદ છે; અને જેણે તે સ્વછંદને મંદ કર્યો છે, એવા પુરુષને પ્રતિબદ્ધતા
કસંબંધી બંધન, સ્વજન કુટુંબ બંધન, દેહાભિમાન રૂપ બંધન, સંકલ્પ વિકલ્પ રૂ૫ બંધને–એ બંધન ટળવાને સર્વોત્તમ ઉપાય જે કંઇ છે તે આ ઉપરથી તમે વિચારે; અને એ વિચારતાં અમને જે કંઈ યોગ્ય લાગે તે પૂછજો; અને એ માર્ગે જે કઈ ગ્યતા લાવશે, તે ઉપશમ ગમે ત્યાંથી પણ મળશે. ઉપશમ મળે અને જેની આજ્ઞાનું આરાધન કરીએ, એવા પુરુષને જ રાખજે, બાકી બીજાં બધાં સાધન પછી કરવા યોગ્ય છે. આ સિવાય બીજો કોઈ મોક્ષમાર્ગ વિચારતા લાગશે નહીં, (વિકલ્પથી) લાગે તે જણાવશો કે જે કંઈ ગ્યા હોય તે જણવાય.” સર્વ દુઃખથી મુક્ત થવાને અભિપ્રાય જેને થયે હેય તે
પુરુષે આત્માને ગષ, આત્મા ગવેષ હોય સત્સંગની ઉપાસના તે તેણે યમનિયમાદિક સર્વ સાધનને આગ્રહ આત્માની ઉપાસના છે અપ્રધાન કરી સત્સંગને ગષ, તેમજ
ઉપાસ; સત્સંગની ઉપાસના કરવી હોય તેણે સંસારને ઉપાસવાને આત્મભાવ સર્વથા ત્યાગ; પોતાના અભિપ્રાયને ત્યાગ કરી, પિતાની સર્વ શક્તિએ તે સત્સંગની આજ્ઞાને ઉપાસવી. તીર્થકર એમ કહે છે કે જે કઈ તે આજ્ઞા ઉપાસે છે, તે અવશ્ય સત્સંગને ઉપાસે છે; એમ જે સત્સંગને ઉપાસે છે, તે અવશ્ય આત્માને ઉપાસે છે, અને આત્માને ઉપાસનાર સર્વ દુઃખથી મુક્ત થાય છે.
(દ્વાદશાંગીનું સળંગ સૂત્ર)
કે જે
બધી જ
માને છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org