________________
૨૧૬
શ્રીમદ રાજચંદ્ર જીવનકળા સત'ની માન્યતા હોય છે; જેથી કાળે કરી અપૂર્વ પદાર્થને વિષે પરમ પ્રેમ આવતું નથી; અને એ જ પરમ જેગ્યતાની હાનિ છે.
“આ ત્રણે કારણો ઘણું કરીને અમને મળેલા ઘણાખરા મુમુક્ષમાં અમે જોયાં છે. માત્ર બીજા કારણની કંઈક ન્યૂનતા કઈ કઈ વિષે જોઈ છે. અને જે તેઓમાં સર્વ પ્રકારે (પરમ દૈન્યતાની ખામીની) ન્યૂનતા થવાનું પ્રયત્ન હોય તે જગ્ય થાય, એમ જાણુએ છયે. પરમ દૈન્યપણું એ ત્રણેમાં બળવાન સાધન છે. અને એ ત્રણેનું બીજ મહાત્માને વિષે પરમ પ્રેમાર્પણ એ છે. અધિક શું કહિયે ? અનંતકાળે એ જ માર્ગ છે.
“પહેલું અને ત્રીજું કારણ જવાને માટે બીજા કારણની હાનિ કરવી, અને મહાત્માના જોગે તેનાં અલૌકિક સ્વરૂપને ઓળખવું. (ઓળખવાની પરમ તીવ્રતા રાખવી, તે ઓળખાશે–મુમુક્ષનાં ને મહાત્માને ઓળખી લે છે.) “મહાત્મામાં જેને દૃઢ નિશ્ચય થાય છે તેને મહાસક્તિ મટી
પદાર્થને નિર્ણય હોય છે, તેથી વ્યાકુળતા મટે મહાત્માનું ઓળખાણ છે, તેથી નિઃશંકતા આવે છે; જેથી જીવ સર્વ અને તેનું ફળ પ્રકારનાં દુઃખથી નિર્ભય હોય છે અને તેથી જ
નિઃસંગતા ઉત્પન્ન હોય છે. અને એમ રેગ્ય છે. અમે આમાં ઘણે ગૂઢ શાસ્ત્રાર્થ પણ પ્રતિપાદન કર્યો છે. કળિયુગ છે માટે ક્ષણવાર પણ વસ્તુવિચાર વિના ન રહેવું એમ મહાત્માઓની શિક્ષા છે.”
“જીવને માર્ગ મળ્યું નથી, એનું શું કારણ? એ વારંવાર વિચારી યોગ્ય લાગે ત્યારે સાથેનું પત્ર વાંચજે. અમને લાગે છે કે માર્ગ સરળ છે; પણ પ્રાપ્તિ દુર્લભ છે.” - “ સસ્વરૂપને અભેદભાવે અને અનન્ય ભક્તિએ નમોનમઃ
અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે, એવા જ્ઞાની પુરુષનાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org