________________
૨૧૦
શ્રીમદ રાજચંદ્ર જીવનકળા કલ્યાણ થાય નહીં. જીવનું કલ્યાણ થવું તે જ્ઞાની પુરુષના કદાગ્રહાદિ હત્યા વિના લક્ષમાં હોય છે, અને તે પરમ સત્સંગે કલ્યાણ ન થાય કરી સમજી શકાય છે. માટે તેવા વિકલ્પ કરવા
મૂકી દેવા. જીવે મુખ્યમાં મુખ્ય આ વાત વિશેષ ધ્યાન આપવા જેવી છે, કે સત્સંગ થયું હોય તે સત્સંગમાં સાંભળેલ શિક્ષાબોધ પરિણામ પામી, સહેજે જીવમાં ઉત્પન્ન થયેલ કદાગ્રહાદિ દેશે તે છૂટી જવા જોઈએ કે જેથી સત્સંગનું અવર્ણવાદપણું બોલવાને પ્રસંગ બીજા છને આવે નહીં. આટલું છતાં જે જીવથી સત્સંગ થયા પછી કદાગ્રહ, મતમતાંતરાદિ દોષ ન મૂકી શકાતે હેય તો પછી તેણે કલ્યાણની આશા કરવી નહીં. જ્ઞાની પુરુષે કહેવું બાકી નથી રાખ્યું; પણ જીવે કરવું બાકી રાખ્યું છે.”
“બીજું કંઈ શેધ મા–માત્ર એક પુરુષને શેધીને તેનાં ચરણકમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વત્યે જા. પછી જે મેક્ષ
ન મળે તે મારી પાસેથી લેજે. એક પુરુષને મોક્ષમાર્ગદીપક રાજી કરવામાં તેની સર્વ ઈચ્છાને પ્રશંસવામાં,
તે જ સત્ય માનવામાં, આખી જિંદગી ગઈ તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પંદર ભાવે અવશ્ય મેક્ષે જઈશ.”
“ ખેદ નહીં કરતાં શરવીરપણું ગ્રહીને જ્ઞાની માર્ગે ચાલતાં મેક્ષ-પાટણ સુલભ જ છે. વિષય કષાયાદિ વિશેષ વિકાર કરી જાય
- તે વખતે વિચારવાનને પિતાનું નિવપણું મુમુક્ષુઓએ મુખે કરી જોઇને ઘણે જ ખેદ થાય છે, અને આત્માને હદયમાં રાખવા યોગ્ય વારંવાર નિદે છે. ફરી ફરીને તિરસ્કારની વૃત્તિથી જોઈ, ફરી મહપુરુષનાં ચરિત્ર અને વાક્યનું અવલંબન ગ્રહણ કરી, આત્માને શૌર્ય ઉપજાવી તે વિષયાદિ સામે અતિ હઠ કરી તેને હઠાવે છે ત્યાં સુધી નીચે મને બેસતા નથી; તેમ એકલે ખેદ કરીને અટકી રહેતા નથી; એ જ વૃત્તિનું અવલંબન આત્માથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org