________________
શ્રીમદની શિક્ષા
૨૧૧ જીવોએ લીધું છે અને તેથી જ અંતે જય પામ્યા છે. આ વાત સર્વ મુમુક્ષુઓએ મુખે કરી હદયમાં સ્થિર કરવા યોગ્ય છે.”
જ્ઞાની પુરુષની અવજ્ઞા બલવી તથા તેવા પ્રકારના પ્રસંગમાં ઉજમાળ થવું, એ જીવનું અનંત સંસાર વધવાનું કારણ છે એમ અનંત સંસાર વધવાન તાકર કહે છે; તે પુરુષના ગુણગ્રામ કરવા, કારણ અને અનંત તે પ્રસંગમાં ઉજમાળ થવું અને તેની આજ્ઞામાં સંસાર નાશ કરનારું સરળ પરિણામે પરમ ઉપગ દષ્ટિએ વર્તવું,
કારણ એ અનંત સંસારને નાશ કરનારું તીર્થકર કહે છે; અને તે વા જિનાગમને વિષે છે. ઘણું છે તે વાક્યો શ્રવણ કરતા હશે, તથાપિ પ્રથમ વાક્યને અફળ અને બીજા વાક્યને સફળ કર્યું હોય, એવા ભવે તે કવચિત જ જોવામાં આવે છે; પ્રથમ વાક્યને સફળ અને બીજા વાક્યને અફળ, એમ જીવે અનંતવાર કર્યું છે. તેનાં પરિણામમાં આવતાં તેને વખત લાગતું નથી, કારણ કે અનાદિ કાળથી મહ નામને મદિરા તેના આત્મામાં પરિણામ પામ્યો છે; માટે વારંવાર વિચારી તેવા તેવા પ્રસંગમાં યથાશક્તિ યથાબળ વિર્ય ઉપર દર્શિત કર્યા છે જે પ્રકાર, તે પ્રકારે વર્તવું એગ્ય છે.”
સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઈચ્છા થતી હોય, તો તે પુરુષે જ્ઞાનીનાં વચન સાંભળ્યાં નથી, અથવા જ્ઞાની પુરુષનાં દર્શન
પણ તેણે કર્યો નથી, એમ તીર્થકર કહે છે. માર્ગાનુસારી પુરુષને જેની કેડને ભંગ થયો છે, તેનું પ્રાયે બધું બળ જ્ઞાની પુરુષાના બાધ પરીક્ષણિપણાને ભજે છે. જેને જ્ઞાની પુરુષના વચન રૂ૫ લાકડીને પ્રહાર થયો છે, તે પુરુષને વિષે તે પ્રકારે સંસાર સંબંધી બળ હોય છે, એમ તીર્થકર કહે છે.
“જ્ઞાની પુરુષને જોયા પછી સ્ત્રીને જેઈ જે રાગ ઉત્પન્ન થત હોય તે જ્ઞાની પુરુષને જોયા નથી એમ તમે જાણે.'
જ્ઞાની પુરુષનાં વચને સાંભળ્યા પછી સ્ત્રીને સજીવન શરીર અજીવનપણે ભાસ્યા વિના રહે નહીં.'
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org