________________
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા પિતાની યોગ્યતા વધારી જે તે આત્મઅનુભવથી ભીંજાયેલાં વચનને શ્રદ્ધાપૂર્વક અભ્યાસ કરશે તે તેને પિતાને આત્મા, તે સત્ય વચનને પરમાર્થ પ્રત્યક્ષ સમજી, સાક્ષી પૂરશે. જે જીવમાં વિનય, સરળપણું આદિ ગુણે નથી તે સલ્શિક્ષા પામી શકતું નથી. શ્રીમદે એક વાક્યમાં જ જણાવ્યું છેઃ “જગતમાં માન ન હોત તો અહીં જ મોક્ષ હેત !”
વળી તેઓ વિશેષ જણાવે છે: “જ્ઞાની પુરુષનું ઓળખાણ નહીં થવામાં ઘણું કરીને જીવના ત્રણ મેટા દોષ જાણીએ છીએ. એક
તે “હું જાણું છું, “સમજું છું,’ એવા જ્ઞાની કેમ પ્રકારનું જે માન જીવને રહ્યા કરે છે તે માન; ઓળખાતા નથી? બીજું, પરિગ્રહાદિને વિષે જ્ઞાની પુરુષ પર
રાગ કરતાં પણ વિશેષ રાગ; ત્રીજે લોકભયને લીધે, અપકીર્તિભયને લીધે અને અપમાનભયને લીધે જ્ઞાનીથી વિમુખ રહેવું; તેના પ્રત્યે જેવું વિયાન્વિત થવું જોઈએ તેવું ન થવું. એ ત્રણ કારણે જીવને જ્ઞાનીથી અજાણ્યા રાખે છે. જ્ઞાનીને વિષે પિતા સમાન ક૫ના રહ્યા કરે છે. પિતાની કલ્પના પ્રમાણે જ્ઞાનીના વિચારનું, શાસ્ત્રનું તેલન કરવામાં આવે છે; થોડું પણ ગ્રંથ સંબંધી વાંચનાદિ જ્ઞાન મળવાથી ઘણું પ્રકારે તે દર્શાવવાની જીવને ઈચ્છા રહ્યા કરે છે, એ વગેરે જે દોષ તે ઉપર જણાવ્યા એવા જે ત્રણ દેષ તેને વિષે સમાય છે, અને એ ત્રણે દોષના ઉપાદાન કારણ
રાજાએ એવો તે એક “સ્વછંદ’ નામને મહાદોષ છે; અને ઉપાય તેનું નિમિત્ત કારણ અસત સંગ છે.” “શ્રી
આત્મસિદ્ધિ શાસ્ત્રની પ્રથમ ચાળીસ ગાથાઓ મુમુક્ષુ જીવને માર્ગ કેમ પ્રાપ્ત થાય તે વિષે ઉત્તમ શિખામણ રૂપ છે. તેમાં શ્રીમદ્દ લખે છેઃ
રેકે જીવ સ્વછંદ તે પામે અવશ્ય મેક્ષ પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ.
છE 2
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org