________________
શ્રીમદ્ રાજચંદ્ર જીવૃત્તકળા
""
'
બીજા સાધુઓ પાસે પણ ગાથા મેલાવી. પણ કાષ્ટથી તેમ ખેલી શકાયું નહિ. શ્રીમદે કહ્યું: “ઠીક છે, લીમડીવાળા સાધુએ ખેલે છે તે કરતાં ઠીક ખેલાય છે. તમે બધા પદ્માસન વાળી એસી જા અને જિનમુદ્રાવત્ બની · દ્રવ્ય સંગ્રહ ' ની ગાથાઓના અર્થ ખરાખર ઉપયેગમાં લ્યા. ' તે પ્રમાણે બધા બેસી ગયા પછી શ્રીમદ્ ‘ દ્રવ્ય સંગ્રહ' ની ગાથાએ મેાટા અવાજે મેલવા લાગ્યા અને તેને અર્થ કરતા; અને પરમાર્થ પણ કહેતા—એમ આખા ‘દ્રવ્ય સંગ્રહ ’ પરિપૂર્ણ સંભળાવ્યા, સમજાવ્યે। ત્યાં સુધી તે જ આસને બધા મુનિ અચળપણે રહ્યા, અને સૈા સૌના ક્ષયાપશમ પ્રમાણે અને દશા પ્રમાણે તે સમજ્યા.
૧૮૯
શ્રી દેવકરણુજી ઉલ્લાસમાં આવીને ખેલી ઊઠયાઃ અત્યાર સુધીમાં જે જે સમાગમ પમ ગુરુના થયા તેમાં આ સમાગમ સર્વોપરી થયા; જેમ દેરાસરના શિખર ઉપર કળશ ચડાવવામાં આવે છે તેમ આ પ્રસંગથી થયું છે. ''
' '
પછી શ્રીમદે કહ્યું: આત્માનુશાસન' ગ્રંથના કર્તા શ્રીગુણ ભદ્રાચાર્ય તે ગ્રંથના પાછળના ભાગમાં અતિ અદ્ભુત જ્ઞાનમાં રેલ્યા છે; આત્માના સ્વરૂપનું વિશેષ વર્ણન સ્પષ્ટ બતાવે છે” એમ કહી તે ભાગ પણ વાંચી સંભળાવ્યેા હતેા.
66
તે આંખા તળે એક વખત શ્રીમદે મુનિએને કહ્યું હતુંઃ મુનિએ, જીવની વૃત્તિ તીવ્રપણાથી પણ નરમ પડી જાય છે. અંબાલાલની વૃત્તિ અને દશા, પ્રથમ ભક્તિ અને વરાગ્યાદિ કારણે ઉચ્ચ થતાં તેને એવી લબ્ધિ પ્રગટ થઈ હતી કે અમે ત્રણચાર કલાક મેધ કર્યો હાય તે ખીજે દિવસે કે ત્રીજે દિવસે લખી લાવવાનું કહીએ તે તે સંપૂર્ણ અને અમારા શબ્દોમાં લખી લાવતા. હાલ પ્રમાદ અને લેાભાદિના કારણે વ્રુત્તિ શિથિલ થઈ છે, તે દ્વેષ તેનામાં
(6
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org