________________
ઈડરના પહાડ ઉપર
૧૮૭
tr
સાતે મુનિએ પછી આવીને સન્મુખ બેઠા. શ્રીમદ્ ખેલ્યાઃ “ અહીં નજીકમાં એક વાધ રહે છે. પણ તમે સવ નિર્ભય રહેજો. '' સિદ્ધ શિલા અને સિદ્ધ સ્વરૂપની વાત ચર્ચાયા પછી શ્રીમદ્દે પૂછ્યું: આપણે આટલે ઊંચે બેઠા છીએ, તે કાઇ નીચેના માણસ તળેટી ઉપરથી દેખી શકે ? ''
66
29
શ્રી લલ્લુજીએ કહ્યું: “ના, ન દેખી શકે.
શ્રીમદે કહ્યું: “ તેમ જ નીચેની દશાને જીવ તે ઊંચી દશાવાળા જ્ઞાનીનું સ્વરૂપ જાણી શકતા નથી. પણ ચેાગ્યતા પ્રાપ્ત થાય, અને ઉચ્ચ દશામાં આવે તે દેખી શકે. આપણે ડુંગર ઉપર ઉચ્ચ સ્થાને હાવાથી, આખું શહેર અને દૂર સુધી સધળું જોઇ શકીએ છીએ. અને નીચે ભૂમિ ઉપર ઉભેલેા માત્ર તેટલી ભૂમિને દેખી શકે છે. તેથી નાની ઉચ્ચ દશાએ રહી નીચેનાને કહે છે: તું થાડે ઊંચે આવ, પછી જો, તને ખબર પડશે.
"
,,,
શ્રીમનું શરીર કૃશ હતું છતાં સ્વર ગંભીર ગર્જના થાય તેવા હતા. તે પહાડની ટોચ ઉપરથી આલાપ સહિત ઉત્તરાયન સૂત્રના ત્રીજા અધ્યયનની પ્રથમ ગાથા મેાટા અવાજે મેલ્યા કે વનમાં ચેાપાસ તેના પ્રતિધેષ પ્રસરી રહ્યાઃ
“ વત્તાવિરમગાળિ, વુદ્દાળિ હૈં તંતુળો * માનુસત્ત, પુરૂં, સજ્જા, સંગમમ્મિ થવીરિત્રં
“
પછી શ્રીમદે દેવકરણુજી મુનિને કહ્યું: “ તમે આ ગાથા ખેલા.” એત્રણ વાર પ્રયત્ન કરવા છતાં અને ગાવામાં કુશળ ગણાવા છતાં તે પ્રમાણે તેમને ખેલતાં આવડયું નહિ. ફરી શ્રીમદ્દે ખેલી બતાવ્યું. અને
• ભાવાર્થ—આ સંસારમાં પ્રાણીને ધમનાં ચાર પ્રધાન અંગે –કારણેા પરમ દુર્લભ છે. તે ચાર આ પ્રમાણે છેઃ (૧) મનુષ્યપણું, (૨) ધર્મનું શ્રવણ, (૩) શ્રદ્ધા અને (૪) સંયમમાં વીર્ય ફારવવું. આ ચાર અંગા ઉત્તરાત્તર અતિ દુર્લભ છે.
Jain Educationa International
""
For Personal and Private Use Only
www.jainelibrary.org