________________
સ્વ-વૃત્તાંત
<<
‘સાત વર્ષથી અગિયાર વર્ષ સુધીને કાળ કેળવણી લેવામાં હતા. આજે મારી સ્મૃતિ જેટલી ખ્યાતિ ભાગવે છે, તેટલી ખ્યાતિ ભાગવવાથી તે કંઈક અપરાધી થઈ છે. પણ તે કાળે નિરપરાધી સ્મૃતિ હાવાથી એક જ વાર પાટનું અવલેાકન કરવું પડતું હતું; છતાં ખ્યાતિના હેતુ નહેાતા. એટલે ઉપાધિ બહુ ઓછી હતી. સ્મૃતિ એવી ખળવત્તર હતી કે જેવી સ્મૃતિ બહુ જ થાડા મનુષ્યેામાં આ કાળે આ ક્ષેત્રે હશે. અભ્યાસમાં પ્રમાદી બહુ હતા, વાતડાહ્યા, રમતિયાળ અને આનંદી હતા. પાઠે માત્ર શિક્ષક વંચાવે તે જ વેળા વાંચી તેને ભાવાર્થ કહી જતા. એ ભણીની નિશ્ચિંતતા હતી. તે વેળા પ્રીતિ-સરળતા વાત્સલ્યતા-મારામાં બહુ હતી; સર્વેથી એકત્વ ચ્છિતા; સર્વમાં ભ્રાતૃભાવ હોય તે જ સુખ, એ મને સ્વાભાવિક આવડયું હતું. લેકેમાં કોઈ પણ પ્રકારથી જુદાઈના અંકુરો જોતા કે મારું અંતઃકરણ રડી પડતું. તે વેળા કલ્પિત વાતા કરવાની મને બહુ ટેવ હતી. આઠમા વર્ષમાં મેં કવિતા કરી હતી, જે પાછળથી તપાસતાં સમાપ હતી.
અભ્યાસ એટલી ત્વરાથી કરી શક્યા હતા કે જે માણસે મને પ્રથમ પુસ્તકના મેષ દેવા શરૂ કર્યાં હતા, તેને જ ગુજરાતી કેળવણી ઠીક પામીને તે જ ચેાપડીને! પાછે મે એધ કર્યો હતા. ત્યારે કેટલાક કાવ્યગ્રંથા મેં વાંચ્યા હતા. તેમ જ અનેક પ્રકારના મેધગ્રંથાનાના-આડાઅવળા મેં જોયા હતા; જે પ્રાયઃ હજી સ્મૃતિમાં રહ્યા છે.
::
“ત્યાં સુધી મારાથી સ્વાભાવિક રીતે ભદ્રિકપણું જ સેવાયું હતું; હું માણસજાતને બહુ વિશ્વાસુ હતા; સ્વાભાવિક સૃષ્ટિરચના પર્ મને બહુ પ્રીતિ હતી.
((
મારા પિતામહ કૃષ્ણની ભક્તિ કરતા હતા. તેમની પાસે તે વયમાં કૃષ્ણકીર્તનનાં પદે મેં સાંભળ્યાં હતાં; તેમ જ જુદા જુદા અવતારા સંબંધી ચમકારા સાંભળ્યા હતા; જેથી મને ભક્તિની સાથે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org