________________
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા
કહ્યું: “ હે ! મુનિ, અત્યારે જ્ઞાની પુરુષના પ્રત્યક્ષ સમાગમમાં તમે પ્રમાદ કરેા છે!, પણુ જ્ઞાની પુરુષ નહીં હૈાય ત્યારે પશ્ચાત્તાપ પામશે. પાંચસા, પાંચસે ગાઉ પર્યટન કરવા છતાં જ્ઞાનીના સમાગમ થશે નહીં. ''
૧૭૦
શ્રી લલ્લુજી સ્વામીને શ્રીમદે જણાવ્યું: “ જે કાઇ મુમુક્ષુ ભાઇએ તેમજ બહેને તમારી પાસે આત્માર્થસાધન માગે તેને આ પ્રમાણે આત્મહિતનાં સાધન બતાવવાં:
(૧) સાત વ્યસનના ત્યાગના નિયમ કરાવવે. (૨) લીલેાતરીને ત્યાગ કરાવવા. (૩) કંદમૂળના ત્યાગ કરાવવા. (૪) અભક્ષ્ય પદાર્થોના ત્યાગ કરાવવા.
(૫) રાત્રિભોજનના ત્યાગ કરાવવા.
(૬) પાંચ માળા ફેરવવાના નિયમ કરાવવા. (૭) સ્મરણુ ખતાવવું.
(૮) ક્ષમાપનાનેા પાઠ અને વીસ દોહરાનું પઠન મનન નિત્ય કરવા જણાવવું.
(૯) સત્તમાગમ અને સત્શાસ્ત્રનું સેવન કરવા જણાવવું.
શ્રીમદ્દે લખેલ અત્યંતર નોંધપાથીમાંથી અમુક ભાગ શ્રી લલ્લુજીને લાભકારક હતા તે ઉતારી આપવા શ્રી અંબાલાલભાઈને સૂચના કરી અને તેનું ધ્યાન કરવા શ્રી લલ્લુજીને ભલામણ કરી હતી. ઘણી તીવ્ર પિપાસા પછી પ્રાપ્ત થયેલ આ સાધનથી શ્રી લલ્લુજીને પરમ શાંતિ થઈ.
વસેામાં મેાતીલાલ નામના નડિયાદના ભાવસાર શ્રીમદ્ની સેવામાં રહેતા તેની મારફતે નડિયાદની આજુબાજુમાં કાઈ એકાંત સ્થળ રહેવા યેાગ્ય હાય તેની તપાસ શ્રીમદ્દે કરાવી હતી. નિડયાદ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org