________________
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર
ઉપાધિવાળા માનવા પડશે; તે સંસારી જીવ અને ઇશ્વર બન્ને ઉપાધિવાળા હાવાથી ઇશ્વરનું સ્વરૂપ યચાર્થ સમજાશે નહીં.
શિષ્યઃ કાં તા કર્મનું કર્તાપણું અસંગ આત્માને ઘટતું નથી અથવા તેા કર્મ કરવાના સ્વભાવ આત્માને માનીએ તે। તે કદી છૂટે નહીં; એ બન્ને પ્રકાર વિચારતાં મેક્ષ માટે પ્રવૃત્તિ કરવી યેાગ્ય લાગતી નથી. તેા હવે આત્માને કર્તા કે અકર્તા, કેવા પ્રકારે માનવા?
સદ્ગુરુ: જ્યારે જીવ આત્મજ્ઞાન પામે, ત્યારે તે પોતાના શુદ્ધ સ્વભાવના કર્તા એટલે જ્ઞાતા, દૃષ્ટા આદિ પેાતાની અવસ્થાએના કર્તા રૂપે રહે છે, નાનદશામાં પાતે કર્મના કર્તા પેાતાને માનતે નથી. પરંતુ અજ્ઞાન દશામાં જીવ કર્મના કર્તા બને છે; અને દેાદિ કર્માંના પાતે સ્વામી અને છે.
ढें જીવ કર્મના કર્તા કેવી રીતે છે તે સમજાયા પછી શિષ્ય ભક્તા પદ વિષે શંકા કરતાં કહે છે
શિષ્ય: જીવને કર્મના કર્તા ભલે કહેા પણ તે કર્મને ભક્તા કહી શકાશે નહીં, કેમકે કર્માં જડ હાવાથી તે કંઈ જાણતાં નથી કે આપણે પાપ કર્યું છે માટે એમને દુઃખ આપવું કે આણે પુણ્ય કર્યું છે માટે એને સુખ આપવું.
સદ્ગુરુઃ જ્ઞાનાવરાદિ આર્ટ દ્રવ્ય કર્મ જડ રૂપ છે; પરંતુ રાગદ્વેષાદિ ભાવકર્માં જીવની કલ્પના રૂપ છે. માટે તે કર્મ ચેતન રૂપ છે, જડ નથી. જીવના રાગદ્વેષ રૂપ ભાવકર્મના નિમિત્તે તથા છત્રવીર્યની સ્ફુરણાથી સૂક્ષ્મ જડ પરમાણુઓનું ગ્રહણ થાય છે, તે જ્ઞાનાવરણાદિ
આ દ્રવ્યકર્મ છે. વળી ઝેર અને અમૃત જડ છે તેથી તે જાણતાં નથી કે અમને ખાનારને અમારે આવું ફળ આપવું છે. પણુ જીવ ઝેર ખાય તેા ઝેર ચઢે છે, અને અમૃત પીવે તે અમર થાય છે;. જે પ્રકારે શુભ અને અશુભ કર્મ એટલે પાપ-પુણ્ય બાંધ્યાં હાય છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org