________________
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા
વિચારમાં તે લીન થઈ ગયા. સર્વ આશ્ચર્યચકિત થઇ માન એસી રહ્યાં. લગભગ કલાક સુધી આમ ઉદાસીન, માન સ્થિતિમાં રહી શ્રીમદ્દે મુનિશ્રી દેવકરણજીને કહ્યું: “ આ મુહુપત્તી શ્રી લલ્લુજીને આપેા, હમણાં રાખા, ’’
૧૪૨
આ પ્રેમભક્તિના પ્રસંગ ધણાને અયેાગ્ય જણાશે, કાષ્ઠને પ્રેમઘેલા જેવા લાગશે, કાઇ કાકચક્ષુવાળા શુષ્ક હૃદયને બનાવટી લાગશે, પરંતુ એ વિરહની વેદના એક મહાત્મા ગ।પાંગનાઓએ જાણી હતી કે કાઇ તેવા પ્રેમપાત્ર વિરલ આત્માએ આ કાળમાં તેટલી દશાએ આવેલા અનુભવી શકે છે. ‘ રામખાણુ લાગ્યાં હૈય તે જાણે' એવું એક ભજન છે અને શ્રીમદે પણ એક પત્રમાં એ દશાના ઇસારા કર્યાં છેઃ
“ જેના વચનબળે જીવ નિર્વાણુમાર્ગને પામે છે, એવી સજીવન મૂર્તિના જોગ પૂર્વ કાળમાં જીવને ઘણીવાર થઇ ગયા છે, પણ તેનું ઓળખાણ થયું નથી. • • • દૃષ્ટિ જો મિલન હેાય તેા તેથી સત્-મૂર્તિ પ્રત્યે પણ બાહ્ય લક્ષ રહે છે; જેથી આળખાણ પડતું નથી. અને જ્યારે ઓળખાણુ પડે છે, ત્યારે જીવને કોઇ અપૂર્વ સ્નેહ આવે છે, તે એવા કે તે મૂર્તિના વિયેણે ઘડી એક આયુષ્ય ભાગવવું તે પણ તેને વિટંબના લાગે છે—તેના વિયેાગે તે ઉદાસીન ભાવે તેમાં જ વૃત્તિ રાખીને જીવે છે. ખીજા પદાર્થોના સંયેાગ અને મૃત્યુ એ અન્ને એને સમાન થઇ ગયાં હૈાય છે. આવી દશા જ્યારે આવે છે, ત્યારે જીવને માર્ગ બહુ નિકટ હૈાય છે એમ જાણવું. એવી દશા આવવામાં માયાની સંગતિ બહુ વિટંબનામય છે, પણ એ જ દશા આણુવી એવા જેતા દૃઢ નિશ્ચય છે તેને, ધણું કરીને, ઘેાડા વખતમાં તે દશા પ્રાપ્ત થાય છે. '’
કાવિઠામાં પેાતે એકલા ખેતરામાં વિચરતા. કાઇ પ્રસંગે માણસા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org