________________
મુંબઈમાં સુતિસમાગમ
શ્રી લલ્લુજીએ કહ્યું: “એધ આપે.” શ્રીમદ્ માન રહ્યા.
વારંવાર શ્રીમદ્ સૈાનપણાના મેધ આપતા; અને તેમાં વિશેષ લાભ છે એમ જણાવતા. તે ઉપરથી શ્રી લલ્લુજીએ મુંબઇ ચામાસુ પૂરું કરી સુરત તરફ વિહાર કર્યાં ત્યારથી મૈાનવ્રત ત્રણ વર્ષ પર્યંત ધારણ કર્યું. માત્ર સાધુઓ સાથે જરૂર પૂરતું મેલવાની તથા શ્રીમદ્ સાથે પરમાર્થ કારણે પ્રક્ષાદિ કરવાની છૂટ રાખી હતી. મુંબઈની ધમાલમાં ‘સમાધિ શતક' વાંચવાનું શ્રી લલ્લુજીએ મુલતવી રાખ્યું હતું તે સુરત તરફના વિહારમાં તે વાંચવા વિચારવાની શરૂઆત કરી તેથી તેમને અપૂર્વ શાંતિ વેદાતી હતી.
૧૩૩
મહાપુરુષો પોતે શાંતિ પામ્યા છે અને તે અનુભવેલા ઉપાય દર્શાવે છે તેથી જો ક્રોધના ઉપાય તે બતાવે તેા તેથી ક્રોધ જાય, માનને ઉપાય બતાવે તે તેથી માન જાય, શાંતિને ઉપાય બતાવે તે તેથી શાંતિ થાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org