________________
૧૩ સમકિત શુદ્ધ પ્રકાણ્યું રે “અંતરંગ ગુણ ગોઠડી રે, જન રંજન રે લોલ; નિશ્ચય સમકીત તેહ રે, દુઃખ ભજનો રે લાલ. વિરલા કંઈક જાણશે રે, જન રજને રે લોલ; તે તે અગમ અહ રે, દુઃખ ભજવે રે લાલ.”
શ્રી યશોવિજયજી. પાયોનિયર' પત્રમાં શ્રીમન્ના જીવનની રૂપરેખા છે, તેમાં નીચે પ્રમાણે જણાવ્યું છેઃ
જ્યારે શ્રીમદ્ ૨૧ વર્ષના હતા ત્યારે તેમણે ધંધામાં પ્રયાણ કર્યું અને ઘણા ટૂંક વખતમાં એક બાહોશ ઝવેરી તરીકેની નામના મેળવી. વધતા જતા વ્યાપારની ઉપાધિઓમાં પણ ધર્મ અને તત્ત્વજ્ઞાનના પિતાના પ્રિય અભ્યાસમાં તેઓએ ખલેલ આવવા દીધી નહિ. પિતાના ઉદ્યોગરત જીવનમાં ચૂપકીદીથી જ્ઞાનવૃદ્ધિ કરતા હતા. તેમ જ હમેશાં પુસ્તકમાં ગુંથાયેલા રહેતા હતા. વળી વર્ષમાં કેટલાક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org