________________
ખંભાતના સુસુક્ષુજના
ત્યાં સુધી શ્રી લલ્લુજી સ્વામી રાજ શ્રીમા સમાગમ અર્થે શ્રી અંબાલાલને ઘેર જતા.
"C
એક દિવસે હરખચંદજી મહારાજે શ્રી લલ્લુજીને પૂછ્યું, કે તમારે શી વાત થાય છે? શ્રી લલ્લુજીએ ટૂંકામાં એટલું જ કહ્યું: જ્ઞાન અને ક્રિયા ખન્ન કરવાનું કહે છે.” હરખચંદજી માલ્યા : “ પહેલે સબ ખાતે કરતા થા, અબ કુછ નહીં કહતા.”
એક દિવસે શ્રી લલ્લુજી સ્વામીએ શ્રીમને કહ્યું: “ હું બ્રહ્મચર્ય માટે પાંચ વર્ષથી એકાંતરા ઉપવાસ ( એક દિવસ ઉપવાસ ને એક દિવસ ખાવું એમ) કરું છું અને કાયાત્સર્ગ (ધ્યાન) કરું છું. છતાં માનસિક પાલન બરાબર થઈ શકતું નથી.
sr
શ્રીમદે કહ્યું: “ લાકષ્ટિએ કરવું નહીં; લેાક-દેખામણુ તપશ્ચર્યાં કરવી નહીં. પણ સ્વાદના ત્યાગ થાય, તેમજ ઉણાદરી તપ (પેટ ઉણું રહે તેવું, ખૂબ ધરાઇને ખાવું નહીં) થાય તેમ આહાર કરવા; સ્વાદિષ્ટ ભાજન હોય તે બીજાને આપી દેવુ.”
',
૧૨૧
સ્વામીજીએ ફરી પૂછ્યું: “હું જે જે જોઉં છું તે ભ્રમ છે, જા હું છે, એમ અભ્યાસ કરું છું.”
Jain Educationa International
શ્રીમદે કહ્યું: “આત્મા છે એમ જોયા કરેા.”
શ્રી અંબાલાલભાઇ, ભાઇ ત્રિભાવનભાઈ આદિ અનેક ભાઇઓને ખંભાતમાં શ્રીમદ્ન સમાગમ થયેલે! અને ધર્મજિજ્ઞાસા જાગ્રત થયેલી. તેથી શ્રીમદ્વે મુંબઈ જવું થયું તાપણુ પત્રવ્યવહારથી તે ધર્મજિજ્ઞાસા પોષતા રહેતા હતા.
For Personal and Private Use Only
www.jainelibrary.org