________________
૧૧૪
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા આ કાગળ છેલ્લે લખી જણાવું છું.હવે આ પામર સેવક ઉપર બધી રીતે આપ કૃપાદૃષ્ટિ રાખશે. ... દેહ ને આત્મા જુદા છે. દેહ જડ છે, આત્મા ચૈતન્ય છે. તે ચેતનને ભાગ પ્રત્યક્ષ જુદો સમજમાં આવતો નહોતે. પણ દન ૮ થયાં આપની કૃપાથી અનુભવ ગોચરથી બે ફટ જુદા દેખાય છે. અને રાત દિવસ આ ચૈતન્ય અને આ દેહ જુદા એમ આપની કૃપાદૃષ્ટિથી સહજ થઈ ગયું છે; એ આપને સહજ જણાવવા લખ્યું છે.
ગેસળ આ વિષે જે કઈ આસ્થા હતી તે બિલકુલ નીકળી ગઇ છે તે હવે વખતેવખત બોધ આપવાના પત્રો આપ આપની ઈચ્છા પ્રમાણે લખી મને મોટી પાયરીએ ચઢાવશો.
વગર ભયે, વગર શાસ્ત્ર વચ્ચે થોડા વખતમાં આપના બોધથી અરથ વગેરેને ઘણે ખુલાસે થઈ ગયું છે. જે ખુલાસે પચીસ વર્ષે થાય એ હેતે તે થોડા વખતમાં આપની કૃપાથી થયો છે.”
શ્રીમદે છેવટે ત્રણ પત્ર શ્રી સોભાગ્યભાઈ ઉપર લખેલા. “શ્રામ રાજચંદ્ર ગ્રંથમાં આંક ૭૧૩, ૭૧૪, ૭૧૫ રૂપે છપાઈ ગયા છે. તે સમાધિ મરણને ઇચ્છનાર દરેક મુમુક્ષુએ વિચારવા યોગ્ય છે.
આર્ય શ્રી સોભાગ્યભાઈને દેહ સં. ૧૯૫૩ ના જેઠ વદ ૧૦ને દિવસે છૂટયો હતો. તે વિષે જણાવતાં શ્રીમદ્દ લખે છેઃ
જીવને દેહને સંબંધ એ જ રીતે છે. તેમ છતાં પણ અનાદિથી તે દેહને ત્યાગતાં જીવ ખેદ પામ્યા કરે છે અને તેમાં દઢ મેહથી એકપણુંની પેઠે વર્તે છે, જન્મમરણાદિ સંસારનું મુખ્ય બીજ એ જ છે. શ્રી સોભાગે તેવા દેહને ત્યાગતાં મેટા મુનિઓને દુર્લભ એવી નિશ્ચળ અસંગતાથી નિજ ઉપયાગમય દશા રાખીને અપૂર્વ હિત કર્યું છે, એમાં સંશય નથી.
“આ ક્ષેત્રે આ કાળે શ્રી ભાગ જેવા વિરલા પુરુષ મળે એમ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org