________________
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા
ઈશ્વરમાં પ્રથમ શ્રીમને શ્રહ્મા હતી તે વિશેષ વિચારે પલટાઈ ત્યારે કેવી મક્કમતા પ્રમાણુપૂર્વક પલટાયેલા વિચાર। દર્શાવવામાં દેખાઈ આવે છે તે ‘મેાક્ષમાળા'ના વિવેચનમાં આપણે જોઇ ગયા છીએ. શ્રી યોાવિજયજી આઠે ષ્ટિની સઝાયમાં તારા દૃષ્ટિનું વર્ણન કરે છે તે આ પ્રસંગે વિચારવું ઉચિત છેઃ
૨૮
“ જિજ્ઞાસા ગુણુ તત્ત્વતી, પણ નહીં નિજ હેઠે ટેક રે,
એહ દૃષ્ટિ હોય વર્તતાં,
યેાગ કથા બહુ પ્રેમ રે, અનુચિત તેહ ન આચરે, વાળ્યા વળે જેમ
Jain Educationa International
મનમાહન મેરે; મનમાહન મેરે.
મનમેાહન મેરે.
મનમેાહન મેરે.
મનમેાહન મેરે.
હેમ ૨, મનમેાહન મેરે.''
For Personal and Private Use Only
www.jainelibrary.org