________________
વિશ વર્ષની વય સુધીની લેખનપ્રવૃત્તિ કરતાં પહેલાં વાંચનારે નીચેના વિચારે કૃપા કરીને લક્ષમાં લેવા.
“કઈ ધર્મ માનનાર આ સમુદાય કંઈ મેણે જશે એવું શાસ્ત્રકારનું કહેવું નથી, પણ જેને આત્મા ધર્મત્વ ધારણ કરશે, તે સિદ્ધિ સંપ્રાપ્ત થશે; માટે સ્વાત્માને ધર્મબોધની પ્રથમ પ્રાપ્તિ કરાવવી જોઈએ. તેમાંનું એક આ સાધન પણ છે. તે પરોક્ષ પ્રત્યક્ષ અનુભવ્યા વિના ખેડી નાખવા યોગ્ય નથી.
જે તમે પ્રતિમા માનનાર હો તો તેનાથી જે હેતુ પાર પાડવા પરમાત્માની આજ્ઞા છે તે પાર પાડી લે; અને જો તમે પ્રતિમાના ઉત્થાપક તે આ પ્રમાણોને યોગ્ય રીતે વિચારી જેજે. બન્નેએ મને શત્રુ કે મિત્ર કઈ ભાન નહીં. ગમે તે કહેનાર છે, એમ ગણી ગ્રંથ વાંચી જ.
“મને સંસ્કૃત, માગધી કે કોઈ ભાષાને મારી યોગ્યતા પ્રમાણે પરિચય નથી, એમ ગણું મને અપ્રામાણિક ઠરાવશે તે ન્યાયની પ્રતિકૂળ જવું પડશે; માટે મારું કહેવું શાસ્ત્ર અને આત્મ મધ્યસ્થતાથી તપાસશો.
ગ્ય લાગે નહીં, એવા કોઈ મારા વિચાર હોય તો સહર્ષ પૂછશે, પણ તે પહેલાં તે વિષે તમારી સમજણથી શંકારૂપ નિર્ણય કરી બેસશે નહીં.
“ ટુંકામાં કહેવાનું છે કે જેમ કલ્યાણ થાય તેમ પ્રવર્તવા સંબંધમાં મારું કહેવું અગ્ય લાગતું હોય, તો તે માટે યથાર્થ વિચાર કરી પછી જેમ હાય તેમ માન્ય કરવું.”
આ ગ્રંથ સંપૂર્ણ અવસ્થામાં મળે છે તે આજના શિક્ષિત મધ્યસ્થ વર્ગને બહુ ઉપયોગી થઈ પડત. શ્રીમદ્દને જે પ્રમાણસિદ્ધ અને હિતકારી લાગ્યું તે ગ્રહણ કરવામાં તેમની તત્પરતા કેવી છે તે આ અપૂર્ણ લેખથી પણ સ્પષ્ટ સમજાઈ જાય છે. જગત
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org