SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ અગ્નિ નથી હોતો. જેમ પાણીમાં ચૂનો (CaO) નાંખવાથી એક્સોથર્મિક રિએક્શન થાય છે - પાણી ગરમ થઈ જાય છે. (૨) હવાના ઑક્સિજન સાથે લોઢું સામાન્ય તાપમાન પર જ ભેજ પ્રાપ્ત થવાથી ફેરસ ઓક્સાઈડ (‘કાટ'ના રૂપમાં) પેદા કરે છે. પણ એમાં તાપમાન સીમાની અંદરજ રહે છે. આ પ્રક્રિયામાં ઉષ્મા અથવા પ્રકાશ નિષ્પન્ન થતો નથી. એટલે કાટ એ અગ્નિની ક્રિયા નથી. (૩) ફોસ્ફરસ સામાન્ય ઉષ્ણતામાન પર ઑક્સિજનની સાથે મળીને ઓક્સાઇડ બને છે અને પ્રકાશ પણ કરે છે. આ પ્રકાશને “ફોસ્ફરસ' કહેવાય છે. અહિં ઉષ્ણતામાન વધતું નથી. 44 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy