SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર ૧૭ઃ તત્ત્વાર્થની વ્યાખ્યામાં જે કહેવામાં આવ્યું છે “પ્રકાશયો રે કત્વાભુપગમા’નો અર્થ તેઉકાય અને એના પ્રકાશની એકાન્તિક એકતા અભિપ્રેત નથી. આ એકતા સાપેક્ષ છે. તેજોવર્ગણાના પુદ્ગલ અને પ્રકાશ બંને પુદ્ગલદ્રવ્યના પર્યાય છે - એ અપેક્ષાથી એક છે, એમ માનવામાં આવ્યું છે, નહિ કે અગ્નિ અને પ્રકાશ એક છે. તત્ત્વાર્થ સૂત્ર તો મૂળમાં જ પ્રકાશને પુદ્ગલનો પર્યાય બતાવેલ છે.* આ વિષયની ચર્ચા હવે પછીના પ્રશ્ન ૨૮ના ઉત્તરમાં કરીશું. પ્રશ્ન ૧૮: “આચારાંગ-શનર્યુકિતમાં શ્રીભદ્રબાહુસ્વામીજીએ'दहणे पयावण-पगासणे य सेए य भत्तकरणे य । વાયર તેવા ૩૬મો શુ મજુસાઈ ' (ગાથા-૧૨૧) આ પ્રમાણે બાદર તેઉકાયના ઉપયોગને બતાવેલ છે. બાળવું-તપાવવુંપ્રકાશવું-પરસેવો પાડવો-રાંધવું વગેરે સ્વરૂપે મનુષ્યના વપરાશમાં જેમ બળતણનો અગ્નિ ઉપયોગી બને છે તેમ વીજળી ઇલેક્ટ્રિસિટી પણ તેવા કામમાં વધુ સારી રીતે ઉપયોગી બને છે. આમ તેઉકાય અને કૃત્રિમ વીજળીના ગુણધર્મો, સ્વરૂપ, સ્વભાવ, કાર્ય, લક્ષણ વગેરે પરમ્પર મહદંશે સમાન હોવાથી કૃત્રિમ વીજળી-ઇલેક્ટ્રિસિટી સચિત્ત તેઉકાયસ્વરૂપ જ સિદ્ધ થાય છે. તથા વિદ્યુતપ્રકાશ તો પોતાના લક્ષણ દ્વારા તેઉકાયસ્વરૂપ સિદ્ધ થઈ ચૂકેલ છે જ. તેઉકાયનું કારણ વાયુ છે. તેથી ઉપરોક્ત કાર્ય-કારણભાવ જ બલ્બમાં તથાવિધ વાયુની હાજરી સિદ્ધ કરવા માટે પર્યાપ્ત છે. સામાન્યથી એક નિયમ છે કે જે વસ્તુના લક્ષણ જ્યાં દેખાય તે પદાર્થ તે વસ્તુસ્વરૂપે માન્ય કરવો પડે. જીવના લક્ષણ જ્યાં દેખાય તેનો જીવ તરીકે સ્વીકાર થાય. જડના લક્ષણ જ્યાં દેખાય તેનો જડ તરીકે સ્વીકાર થાય. બૃહત્કલ્પભાગપીઠિકામાં “ો નું રિ પ ત્તે, ત્નિવસ્ત્રો ? -પયા (બુ.ક.ભા.પીઠિકા ગાથા-૩૦૪) આ પ્રમાણે દહન-પચન-પ્રકાશન વગેરેને તેઉકાય જીવના લક્ષણ તરીકે જણાવેલ છે. પ્રસ્તુત માં વિદ્યુતપ્રકાશમાં તેઉકાયના ઉપરોક્ત લક્ષણોમાંથી પ્રકાશિત્વ, આતાપના, દાહકત્વ તો સ્પષ્ટપણે જોવા મળે છે જ. માટે તેનો તેઉકાય જીવ તરીકે જ સ્વીકાર કરવો રહ્યો. બાકી તો જડચેતનની વ્યવસ્થા જ ભાંગી પડે. પ્રથમ કર્મગ્રંથ-વ્યાખ્યામાં શ્રીદેવેન્દ્રસૂરિજી મહારાજે પણ કહેલ છે કે અગ્નિકાયનું શરીર જ ઉષ્ણસ્પર્શના ઉદયથી ગરમ હોય છે. આ રહ્યા તે શબ્દો તેનાથશરીરાશિ વ ૩૫શોચન ૩ન' (ગા.૪૪ વૃત્તિ) મનુષ્યક્ષેત્ર-અઢી 186 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy