________________
charge) આના આધાર પર સ્નિગ્ધને રૂક્ષ ને પોઝિટિવ અને નેગેટિવ ઇલેક્ટ્રિક ચાર્જના રૂપમાં સમજી શકાય છે.
જૈનેન્દ્ર સિદ્ધાંત કોશે ધવલાના આધારે વિદ્યુતકરણને “Protons and Electrons”ના રૂપમાં બતાવેલ છે. ૧૦
આ ચર્ચાથી સ્પષ્ટ થાય છે કે બધાં પુદ્ગલ સ્કંધ અને પુદ્ગલ પરમાણમાં સ્નિગ્ધ અથવા રૂક્ષ નામના સ્પર્શ ગુણ અવશ્ય હોય જ છે. જો આ બંનેને જ પોઝિટીવ-નેગેટીવ ઇલેક્ટ્રિક ચાર્જના રૂપમાં સમજીએ તો બધા જ પુદ્ગલોમાં ઇલેક્ટ્રિક ચાર્જનું અસ્તિત્ત્વ પણ સિદ્ધ થઈ જાય છે. વિજ્ઞાન પણ માને છે કે ઇલેક્ટ્રિક ચાર્જ પદાર્થનો મૌલિક ગુણ છે અને પ્રત્યેક પરમાણુમાં એના અસ્તિત્વનો સ્વીકાર કરવામાં આવે છે.
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org