SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. જીવાજીવ અધિકાર ૩૧ હજાર ને આઠ લક્ષણોના ધારી તીર્થંકર અથવા આચાર્ય ભગવાન વંદવા યોગ્ય છે. (કલશ ૨૪) તેથી, જે આત્મા છે તે જ શરીર અથવા પુદ્ગલદ્રવ્ય છે, એવી મારી એકાંત માન્યતા છે એમ શિષ્ય શંકા કરે છે, તેના ઉત્તરમાં આચાર્ય કહે છે કે એમ નથી, તું નવિભાગથી અજાણ છે. - હવે ચાર ગાથામાં નવિભાગથી નિશ્ચયવ્યવહારનું સમર્થન કરે છે. : ववहारणओ भासदि जीवो देहो य हवदि खलु इको । . .. ण दु णिच्छयस्स जीवो देहो य कदावि एकट्ठो ॥२७॥ इणमण्णं जीवादो देहं पुग्गलमयं थुणित्तु मुणी । मण्णदि हु संथुदो वंदिदो मए केवली भयवं ॥२८॥ तं णिच्छये ण जुजदि ण सरीरगुणा हि होंति केवलिणो । केवलिगुणे थुणदि जो सो तच्चं केवलिं थुणदि ॥२९॥ णयरम्मि वण्णिदे जह ण वि रण्णो वण्णणा कदा होदि । देहगुणे थुव्वंते ण के वलिगुणा थुदा होंति ॥३०॥ જીવ તન છે એક એમ, ભાખે નય વ્યવહાર; એ બે કદી ન એક છે, એ નિશ્ચય-નિરધાર. ૨૭ જીવ-ભિન્ન જડ દેહને, સ્તવીને મુનિ અજ્ઞાન; માને મેં વંદ્યા સ્તવ્યા, શ્રી કેવલી ભગવાન. ૨૮ તનગુણ નહીં જિનેન્દ્રના, નિશ્ચયનયથી જાણ; કેવલી ગુણની સ્તુતિ કરે, તે જિન સ્તવે મહાન. ૨૯ નગર તણા વર્ણન થકી, નૃપવર્ણન નહિ થાય; તેમ દેહગુણ-સ્તવનથી, જિનગુણ નહીં ખવાય. ૩૦ શરીર અને આત્માને પરસ્પર અવગાઢ સંબંધ છે; તેથી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy