SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ શ્રી સમયસાર સમ્યક સ્વભાવને જગત મોહરહિત થઈને અનુભવ કરો ! (કલશ ૧૧) શાર્દૂલવિક્રીડિત भूतं भान्तमभूतमेव रभसानिर्भिद्य बंधं सुधी - .. र्यातः किल कोऽप्यहो कलयति व्याहत्य मोहं हठात् । आत्मात्मानुभवैकगम्यमहिमा व्यक्तोऽयमास्ते ध्रुवं नित्यं कर्मकलंकपंकविकलो देवः स्वयं शाश्वतः ॥१२॥ ભૂત, ભાવિ અને વર્તમાન બંધને શીધ્ર ભેદીને અને મોહને બળપૂર્વક હઠાવીને આ સમ્યવ્રુષ્ટિ જો અંતરમાં કોઈ આશ્ચર્યકારી અનુભવ કરે, તો જેનો મહિમા અનુભવગમ્ય છે એવો આત્મા પ્રગટ થઈને સ્થિર રહે છે; તે સદા કર્મકલંકરૂપ કીચડથી રહિત શાશ્વત દેવ પોતે જ છે. (કલશ ૧૨) | વસંતતિલકા ___ आत्मानुभूतिरिति शुद्धनयात्मिका या ज्ञानानुभूतिरियमेव किलेति बुद्धवा । आत्मानमात्मनि निवेश्य सुनिष्प्रकंपमेकोऽस्ति नित्यमवबोधघनः समंतात् ॥१३॥ શુદ્ધનયથી જે આત્માનો અનુભવ છે, તે જ્ઞાનનો જ અનુભવ છે, એમ વાસ્તવિક જાણીને સર્વવંદ્વભાવથી રહિત એક, નિત્ય, સંપૂર્ણ જ્ઞાનઘન-સ્વરૂપ એવો આ આત્મા આત્મામાં પ્રવેશ કરીને સ્થિર રહે છે. (ક્લશ ૧૩) जो पस्सदि अप्पाणं अबद्धपुढे अणण्णमविसेसं । 'अपदेससुत्तमझं पस्सदि जिणसासणं सव्वं ॥१५॥ ૨. મહેલ - દ્રવ્યશ્રુત સુત્ત - ભાવકૃત Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy