SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ૩૩૭ વસંતતિલકા ये ज्ञानमात्रनिजभावमयीमकं पां भूमिं श्रयंति कथमप्यपनीतमोहाः । ते साधकत्वमधिगम्य भवंति सिद्धा मूढास्त्वमूमनुपलभ्य परिभ्रमंति ॥२६६ ॥ જેઓ કોઈ પણ ઉપાય મોહને દૂર કરીને જ્ઞાનમાત્ર પોતાના સ્વભાવવાળી અકંપ ભૂમિકાને આશ્રય લે છે, તેઓ સાધકદશાને આરાધીને પછી સિદ્ધ થાય છે. પરંતુ મોહી જીવો તે ભૂમિકાને ન પામીને પરિભ્રમણ કરે છે. (કલશ ૨૬૬) વસંતતિલકા स्याद्वादकौशलसुनिश्चलसंयमाभ्यां यो भावयत्यहरहः स्वमिहोपयुक्तः । ज्ञानक्रियानयपरस्परतीव्रमैत्री पात्रीकृतः श्रयति भूमिमिमां स एकः ॥२६७॥ જે પુરુષ સ્યાદ્વાદમાં પ્રવીણતા તથા સુનિશ્ચલ સંયમ એ બવડે પોતામાં ઉપયુક્ત રહેતો થકો પ્રતિદિન પોતાને ભાવે છે તે જ એક, જ્ઞાનનય અને ક્રિયાનયની પરસ્પર તીવ્ર મૈત્રીના પાત્રરૂપ થયેલો, આ ભૂમિકાનો આશ્રય કરે છે. (કલશ ૨૬૭) વસંતતિલકા चिपिंडचंडिमविलासिविकासहास: शुद्धप्रकाशभरनिर्भरसुप्रभातः । आनंदसुस्थितसदास्खलितैकरूप स्तस्यैव चायमुदयत्यचलार्चिरात्मा ॥२६८ ॥ ચૈતન્ય પિંડના પ્રચંડ વિલાસના વિકસવાથી જે પ્રલ્લિત થયેલા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy