SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ ૯. સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર ૨૯૯ થયા છે અને જે કોઈ બંધાયા છે તે ખરેખર ભેદજ્ઞાનના અભાવથી જ બંધાયા છે.’’ અનુષ્ટુપ व्यतिरिक्तं परद्रव्यादेवं ज्ञानमवस्थितम् । कथमाहारकं तत्स्याद्येन देहोऽस्य शंक्यते ॥२३७ ॥ પૂર્વોક્ત રીતે જ્ઞાન પરદ્રવ્યથી ભિન્ન છે એમ નક્કી થયું તો પછી તે કર્મ-નોકર્મરૂપ આહારને ગ્રહણ કરનારું કેવી રીતે થાય ? અને જો આહારક નથી તો તેને દેહ હોવાની શંકા કેમ કરવી ? (કલશ ૨૩૭) જ્ઞાનને દેહધારીપણું સંભવતું નથી, તે કહે છે :अत्ता जस्सामुत्तो ण हु सो आहारओ हवइ एवं । आहारो खलु मुत्तो जह्मा सो पुग्गलमओ उ ॥ ४०५ ॥ ण विसक्कड़ घित्तुं जंण विमोत्तुं जं य जं परदव्वं । सो को विय तस्स गुणो पाउगिओ विस्ससो वावि ॥ ४०६ ॥ ता उ जो विसुद्धो चेया सो णेव गिण्हए किंचि । णेव विमुंचइ किंचि वि जीवाजीवाण दव्वाणं ॥ ४०७ ॥ જીવ અમૂર્તિક નિશ્ચયે, આહારક નહિ તેહ; પુદ્ગલમય આહાર તો, તેથી મૂર્તિક એહ. ૪૦૫ ગ્રહણ-ત્યાગ પરદ્રવ્યનું, કરી શકે ન લગાર; પ્રાયોગિક કે વૈજ્ઞસિક, અપૂર્વ જીવપુર્ણ ધાર. ૪૦૬ તેથી વિશુદ્ધ ચેતના, ગ્રહે ન કદી કિંચિત; ત્યાગે પણ નહિ કાંઈ તે, વસ્તુ સચિત અચિત. ૪૦૭ આત્મા અમૂર્ત છે અને કર્મ-નોકર્મરૂપ આહાર પુદ્ગલમય Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy