________________
૨૮૧
૯. સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર असुहो सुहो व रसो ण तं भणइ रसय मंति सो चेव ।। ण य एइ विणिग्गहिउं रसणविसयमागयं तु रसं ॥३७८॥ असुहो सुहो व फासो ण तं भणइ फुससु मंति सो चेव । .. ण य एइ विणिग्गहिउं कायविसयमागयं फासं ॥३७९॥ असुहो सुहो व गुणो ण तं भणइ बुझ मंति सो चेव । . ण य एइ विणिग्गहिउं बुद्धिविसयमागयं तु गुणं ॥३८०॥ असुहं सुहं व दव्वं ण तं भणइ बुज्झ मंति सो चेव । ण य एइ विणिग्गहिउं बुद्धिविसयमागयं दव्वं ॥३८१॥ एयं तु जाणिऊण उवसमं व गच्छई मूढो । णिग्गहमणा परस्स य सयं च बुद्धिं सिवमपत्तो ॥३८२॥ નિંદા સ્તુતિ વચનોરૂપી, પુલ પરિણતિ થાય;
મને કહ્યું” ગણી સુણી ધરે, રોષ તોષ જીવ ત્યાંય. ૩૭૩. શબ્દપણું પુદ્ગલતણું, જડ ગુણ તુજથી અન્ય; તને કહી તે શું શકે ? રોષ કરે શું અજ્ઞ ? ૩૭૪ શબ્દ શુભાશુભ ના કહે, “તું સુણ મુજને” એમ; જીવ પણ ગ્રહવા જાય ના, શબ્દ કર્ણગત તેમ; ૩૭૫ રૂપ શુભાશુભ ના કહે, “તું જો મુજને' એમ; જીવ પણ ગ્રહવા જાય ના, ચક્ષુગત રૂ૫ તેમ; ૩૭૬ ગંધ શુભાશુભ ના કહે, “સૂંઘ મને તું” એમ; જીવ પણ ગ્રહવા જાય ના, ગંધઘાણગત તેમ; ૩૭૭ શુભ અશુભ રસ ના કહે, “ચાખ મને તું એમ; જીવ પણ ગ્રહવા જાય ના, રસનાગત રસ તેમ; ૩૭૮ સ્પર્શ શુભાશુભ ના કહે, “સ્પર્શ મને તું” એમ; જીવ પણ ગ્રહવા જાય ના, સ્પર્શ કાયગત તેમ; ૩૭૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org