SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ૯. સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર ज्ञानं ज्ञानं भवति तदिदं न्यक्कृताज्ञानभावं भावाभावो भवति तिरयन् येन पूर्णस्वभावः ॥ २१७ ॥ ૨૭૫ આત્મામાં રાગદ્વેષ ત્યાં સુધી ઉદય થાય છે કે જ્યાં સુધી જ્ઞાન જ્ઞાનરૂપે અને જ્ઞેય જ્ઞેયરૂપે ભિન્ન જણાતાં નથી. તેથી જેણે તે અજ્ઞાનભાવ દૂર કર્યો છે એવું આ જ્ઞાન જ્ઞાનરૂપે પરિણમો કે જેથી તે ભાવાભાવ-રાગદ્વેષ શમાઈ જઈ પૂર્ણ સ્વભાવ પ્રગટ થાય. (उाश २१७) આત્મા અન્યદ્રવ્યરૂપે પરિણમતો નથી છતાં જે પદ્રવ્યમાં રાગદ્વેષ થાય છે તે શાથી થાય છે ? એ હવે વિચારાય છે. તેમાં પ્રથમ રાગદ્વેષને છોડવા માટે વિષયાદિ નિમિત્તકારણોનો ઘાત કરવા માગતા શિષ્યને ઉપાદાન કારણની મુખ્યતા દર્શાવે છે. રાગદ્વેષ ટાળવાનો ઉપાય અજ્ઞાનભાવ દૂર કરવો એ છે તે दुहे छे : दंसणणाणचरितं किंचि वि णत्थि दु अचेयणे विसये । तह्मा किं घादयदे चेदयिदा तेसु विसएसु ॥३६६ ॥ दंसणणाणचरितं किंचि वि णत्थि दु अचेयणे कम्मे । तह्मा किं घादयदे चेदयिदा तम्मि कम्मम्हि ॥ ३६७॥ दंसणणाणचरितं किंचि वि णत्थि द अचेयणे काये । तह्या किं घादयदे चेदयिदा तेसु कायेसु ॥ ३६८ ॥ णाणस्स दंसणस्स य भणिओ घाओ तहा चरितस्स । णवि तहिं पुग्गलदव्वस्स कोऽवि घाओ उ णिछिट्टो ॥३६९ ॥ जीवस्स जे गुणा केइ णत्थि खलु ते परेसु दव्वेसु । तह्मा सम्माइट्ठिस्स णत्थि रागो उ विसएसु ||३७० ॥ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy