SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ પૃષ્ઠ ૧૮૪ ૧૯૧ [૨૭] વિષય શાની સમ્યગ્દર્શનનાં આઠ અંગ સહિત હોય છે ? . ગાથા [૨૨૯] નિઃશંકિત. [૩૦] નિઃકાંક્ષિત. [૨૩૧] નિર્વિચિકિત્સક [૨૩૨] અમૂઢતૃષ્ટિ. [૩૩] ઉપગૂહનકારી. [૩૪] , સ્થિતિકરણયુક્ત. [૩૫] વાત્સલ્યભાવી. [૩૬] જિનજ્ઞાનપ્રભાવક. એમ આઠ અંગ સહિત હોવાથી જ્ઞાનીને નિર્જરા જ થાય છે. છે. બંધ અધિકાર રાગયુક્ત કર્મવડે લેપાય છે; રાગરહિતને બંધ નથી : ગાથા [૨૩૭-૨૪૬] અનેક પ્રકારનાં કાર્ય કરતાં મિથ્યાવૃષ્ટિ રાગસહિત છે તેથી લેપાય છે અને સમ્યવ્રુષ્ટિ તેવાં જ કાર્ય કરતાં રાગરહિત હોવાથી લેવાતા નથી. સ્નેહલિપ્ત અને સ્નેહઅલિપ્ત પુરુષનું દ્રષ્ટાંત. અધ્યવસાનના પ્રકાર. તે મિથ્યા શાથી છે ? ૧૯૬ ગાથા [૪૭] હું અન્યને મારું છું અન્ય મને મારે છે એવા અધ્યવસાન મિથ્યા છે. [૨૪૮-ર૪૯] કારણ, આયુક્ષયથી મૃત્યુ થાય છે એમ જિનવરોએ કહ્યું છે. [૨૫૦-૨૫૨] વળી હું અન્યને જિવાડું, અન્યવડે જીવું એ વિકલ્પો મિથ્યા છે કારણ આયુથી જીવ જીવે છે એમ સર્વજ્ઞ કહે છે. [૨પ૩-રપ૬] વળી કર્મ વડે જીવા દુઃખીસુખી થાય છે તેથી હું દુઃખીસુખી કરું કરવું વગેરે મિથ્યા વિકલ્પો છે. અધ્યવસાન પુણ્યપાપબંધનાં કારણ છે ? ગાથા [૨૫૭-૨૬૧] અધ્યવસાનો મિથ્યા છે અને પાપ કે પુણ્ય બંધનાં કારણ છે. [૨૬૨] જીવે મરે કે ન મરે પણ અધ્યવસાનથી બંધ છે એમ નિશ્ચયનયનો બંધ-સંક્ષેપ છે. પાપબંધ પુણ્યબંધના નિમિત્તરૂપ કયાં અધ્યવસાનો છે? ૨૦૧ ગાથા [૨૬૩-૨૬૪] હિંસાની જેમ અસત્ય, ચોરી, અબ્રહ્મ અને ૧૯ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy