SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૩ ૧૬૮ [૨૬] વિષય મૂકીને સ્વરૂપ-પદની પ્રાપ્તિ કરો. તે પદ શું તે સમજાવે છે ગાથા [૨૩] આત્માનો સ્થિર એક ભાવ તે સ્વપદ છે. બાકીના ભાવો અપદ છે. [૨૦૪] પાંચ પ્રકારના જ્ઞાન પણ એ જ એક સ્વપદ છે. [૨૦૫] જ્ઞાનગુણ વડે સ્વપદની પ્રાપ્તિ છે. [૨૦૬] જ્ઞાનમાત્ર ભાવ એ જ સ્વપદ છે, બાકી સર્વ અપદ છે. શાની સર્વ પરિગ્રહ પર જાણી ઇચ્છતા નથી ? ગાથા [૨૦૭-૨૦૮] સ્વરૂપને જાણનાર પરિગ્રહને “મારાં' ન કહે. કહે તો તે રૂપ પોતે થાય. [૨૯] પરિગ્રહ છેદાઈ જાઓ વગેરે. તે મારાં નથી જ. [૨૧૦-૨૧૪] પુણ્ય પાપ અશન પાન આદિ પરિગ્રહને જ્ઞાની ઈચ્છતા નથી. ત્રણે કાળના ભોગ શાનીના પરિગ્રહ થતા નથી : ૧૭૧ ગાથા [૧૫] જ્ઞાનીને વર્તમાન ભોગમાં રાગભાવ નથી અને ભાવિ ભોગની આકાંક્ષા નથી. [૨૧૬-૨૦૧૭] વેદ્ય વેદક ભાવની અનવસ્થા હોવાથી ઇચ્છા નિરર્થક છે. મનમાં થતા અધ્યવસાનોમાં જ્ઞાનીને રાગ-ઇચ્છા નથી. જ્ઞાનીને કર્મબંધ નથી અને અજ્ઞાનીને છે તે શાથી? ૧૭૫ ગાથા [૨૧૮-૨૧૯] જ્ઞાની અને અજ્ઞાની બન્નેને કર્મઉદય છતાં રાગરહિત જ્ઞાની કર્મથી લેપાતા નથી, અજ્ઞાની લેપાય છે. [૨૨૦૨૨૩] શંખનું દ્રષ્ટાંત. [૨૨૪-૨૨૭] સકામભાવે કર્મ કરે તે ભોગ પામે, નિષ્કામભાવે કર્મ કરનાર મોક્ષ પામે. રાજસેવકનું દ્રષ્ટાંત. નિઃશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન હોય છે ? ૧૮૦ ગાથા [૨૨૮] સમ્યગ્દર્શન પામી નિઃશંક થયેલા જ્ઞાની સાત ભયથી મુક્ત થઈ આત્મસ્વરૂપમાં અડોલ રહે છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy