SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સમયસાર બંધમોક્ષાદિ અશુદ્ધ પરિણામોથી રહિત છે. એ વિષે પહેલી ૧૩ ગાથામાં કહેશે. ૨૪૨ અનુષ્ટુપ कर्तृत्वं न स्वभावोऽस्य चितो वेदयितृत्ववत् । अज्ञानादेव कर्तायं तदभावादकारकः ॥१९४॥ આ ચેતનનો જેમ ભોત્વસ્વભાવ નથી, તેવી રીતે કર્તૃત્વસ્વભાવ પણ નથી. અજ્ઞાનથી જ આ જીવ કર્તા છે અને અજ્ઞાનનો અભાવ થવાથી અકર્તા છે. (કલશ ૧૯૪) પ્રથમ આત્માનું અકર્તાપણું દૃષ્ટાંતપૂર્વક બતાવે છે :दवियं जं उप्पज्जइ गुणेहिं तं तेहि जाणसु अणणं । जह कडयादीहिं जु पज्जएहिं कणयं अणण्णमिह ॥ ३०८ ॥ जीवस्साजीवस्स दु जे परिणामा दु देसिया सुत्ते । तं जीवमजीवं वा तेहिमणण्णं वियाणाहि ॥ ३०९ ॥ ण कुदोचि वि उप्पण्णो जह्मा कज्जं ण तेण सो आदा । उप्पादेदि ण किंचि वि कारणमवि तेण ण स होइ ॥ ३१० ॥ कम्मं पडुच्च कत्ता कत्तारं तह पडुच्च कम्माणि । उप्पज्जंति य णियमा सिद्धी दुण दीसए अण्णा ॥ ३११ ॥ દ્રવ્ય સ્વગુણ પર્યાયથી, સદાય એકાકાર; કડાં આદિ પર્યાયમાં, કનક ન અન્ય પ્રકાર. ૩૦૮ સૂત્રે જીવ-અજીવનાં, દર્શાવ્યાં પરિણામ; તેને જીવ-અજીવથી, અનન્યરૂપે જાણ. ૩૦૯ આત્મા પરથી ન ઊપજે, તેથી ન કાર્ય ગણાય; ઉપજાવે નહીં અવરને, કારણ કેમ મનાય ? ૩૧૦ કર્તા કર્માપેક્ષ ને, કર્ણાપેક્ષિત કર્મ ; નહીં અન્યથા સિદ્ધિ છે. સમજો તેનો મર્મ. ૩૧૧ . Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy