________________
૨૪૦
શ્રી સમયસાર બંધનો છેદ થવાથી અક્ષય અતુલ મોક્ષને અનુભવતું, નિત્ય પ્રકાશિત એવી પોતાની સહજ અવસ્થાને પ્રગટ કરતું, એકાન્ત શુદ્ધ, પોતાના એકાકાર-અભેદ રસથી ભરપૂર હોવાથી અત્યંત ધીર ગંભીર, દેદીપ્યમાન, પોતાના અચળ મહિનામાં લીન થયેલું એવું પૂર્ણજ્ઞાન પ્રગટ થયું, અર્થાત્ કેવલજ્ઞાન પ્રગટ થયું. (કલશ ૧૯૨)
એમ રાગાદિ રહિત શાંતરસમાં પરિણમેલા શુદ્ધાત્મારૂપે મોક્ષ શૃંગારરહિત પાત્રની સમાન રંગભૂમિપરથી નીકળી ગયો.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org