SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૧ ૧૨૨ [૨૩] વિષય પૃષ્ઠ નયાતીત એવા શાનીનું સ્વરૂપ : ગાથા (૧૪૩) જ્ઞાની બન્ને નયના કથનને જાણે પણ કોઈ એક પક્ષને ગ્રહણ ન કરે. (૧૪૪) બન્ને નયપક્ષથી પર સમયસારરૂપે પરિણમતા જ્ઞાની માત્ર સમ્યગ્દર્શનજ્ઞાન એવા બિરુદને મેળવે છે. ૩. પુણ્યપાપ-અધિકાર શુભાશુભ બન્ને કર્મ હેય છે : ૧૧૭ ગાથા (૧૪૫) હેતુ-સ્વભાવ-અનુભવ-આશ્રય એ ચાર પ્રકારે પુણ્ય પાપ વિષે ભેદ અભેદ. (૧૪૬-૧૫૦) પાપપ્રકૃતિઓ પુણ્યપ્રકૃતિઓ બન્ને બંધનકર્તા અને કુશીલ (અહિતકારી) જાણી તેમાં રાગ અને સંગ ન કરો. મોક્ષનું કારણ કર્મ નથી પણ જ્ઞાન છે : ગાથા (૧૫૧) જ્ઞાન, પરમાર્થ, સમય, સ્વભાવ આદિ એકાર્યવાચી છે. (૧૫-૧૫૩) અજ્ઞાન સહિત તપવ્રત પણ બંધનું કારણ છે, જ્ઞાન મોક્ષનું કારણ છે. (૧૫૪-૧૫૬) ઘણા મુનિઓ પણ પરમાર્થને મૂકીને વ્યવહાર ધર્મથી પુણ્યને ઇચ્છે છે. વિદ્વાન પરમાર્થને મૂકતા નથી તેથી મોક્ષ પામે છે. કર્મ અહિતકારી કેવી રીતે છે? ગાથા (૧૫૭-૧૫૯) કર્મ મોહેતુ-જ્ઞાનદર્શન ચારિત્ર-ને મલિન કરે છે. શ્વેતવસ્ત્રનું ડ્રષ્ટાંત (૧૬૦) કર્મ અનંત શક્તિમાન આત્માને બાંધીને-પરાધીન કરીને સંસારમાં ફેરવે છે તેથી કર્મ સ્વયં બંધન છે. (૧૬૧-૧૬૬) કર્મ મોક્ષહેતુને આવરણ કરે છે એમ જિનવરોએ કહ્યું છે. ૪. આસ્રવ અધિકાર આસવનું સ્વરૂપ * ગાથા (૧૬૪-૧૬૫) મિથ્યાત્વ અવિરતિ કષાય ને યોગ ઉદય આવે ૧૨૭ . ૧૩૨ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy