SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ પૃષ્ઠ [૨] વિષય પુદ્ગલકર્મ પરિણમે છે તેથી ઉપચારથી કર્તા કહેવાય છે. જેમ યોદ્ધા યુદ્ધ કરે તે રાજા કરે છે એમ કહેવાય છે. (૧૦૭-૧૦૮) જેમ રાજા પ્રજાના ગુણદોષને કરે તેમ ઉપચારથી આત્મા કર્મનો કર્તા કહેવાય છે. કર્તા જીવ નથી તે વાસ્તવિક કર્તા કોણ? ઉત્તર ઃ ગાથા (૧૦૯-૧૧૨) મિથ્યાત્વાદિ ચાર પ્રત્યયો અને તેથી થતા ૧૩ ગુણસ્થાન પુલકર્મબંધના કર્તા છે. (૧૧૩-૧૧૫) જીવ ચેતન છે પ્રત્યયો જડ છે. એ બે એક નથી. સાંખ્ય મતવાદી દ્રવ્યને અપરિણામી માને છે તે પ્રત્યેઃ ૯૬ ગાથા (૧૧૬-૧૨૦) પુદ્ગલદ્રવ્ય સ્વયં પરિણામી છે. (૧૨૧૧૨૫) તેમ જીવદ્રવ્ય પણ સ્વયં પરિણામી છે. આત્મા પોતાના ભાવનો કર્તા છે ? ગાથા (૧૨૬-૧૩૧) જ્ઞાનમયભાવથી કર્મ બંધાતાં નથી. અજ્ઞાનમયભાવથી કર્મ બંધાય છે. જ્ઞાનીના જ્ઞાનમય અને અજ્ઞાનીના અજ્ઞાનમય સર્વે ભાવ થાય છે. સુવર્ણ અને લોખંડના ઘાટનું દૃષ્ટાંત. અશાનભાવથી કર્મ પરિણમે તેનો કર્તા જીવ નથી : ગાથા (૧૩૨-૧૩૬) અજ્ઞાનીને મિથ્યાત્વાદિ પ્રત્યયના નિમિત્તે કર્મવર્ગણા પરિણમે છે. (૧૩૭-૧૪૦) છતાં જીવનાં પરિણામ , પુદ્ગલથી ભિન્ન છે, પુદ્ગલનાં પરિણામ જીવથી ભિન્ન છે. તેથી નિશ્ચયનયથી જીવ કર્મનો કર્તા નથી. હવે નવિભાગથી સમજાવે છે : ૧૦૬ ગાથા (૧૪૧-૧૪૨) વ્યવહારથી જીવમાં કર્મ બદ્ધસ્કૃષ્ટ છે, નિશ્ચયથી નથી. જ્ઞાની એ બે નયપક્ષના વિકલ્પ મૂકીને આત્માનો અનુભવ કરે છે. ૧૦૩, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy