________________
૭. બંધ અધિકાર
યથાખ્યાતચારિત્રવાળા મુનિઓ (અગિયારમાથી તેરમા ગુણસ્થાન સુધી)ને પણ કર્મબંધનો પ્રસંગ આવે. સચિત્ત અચિત્ત વસ્તુનો ઉપઘાત બંધનું કારણ નથી, કેમકે તેથી તો સમિતિ પાળવામાં તત્પર એવા મુનિઓને પણ બંધનો પ્રસંગ આવે. તેથી રાગસહિતપણું એ જ એક બંધનું કારણ છે.
પૃથ્વી
न कर्मबहुलं जगन्न चलनात्मकं कर्म वा न नैककरणानि वा न चिदचिद्वधो बंधकृत् । यदैक्यमुपयोगभूः समुपयाति रागादिभि: स एव किल केवलं भवति बंधहेतुर्नृणाम् ॥१६४॥
કર્મજની બહુલતાવાળું જગત અથવા તો ચપળ એવી યોગની ક્રિયા, કે ઇન્દ્રિય વગેરે કરણો અને ચેતન અચેતન વસ્તુનો ઘાત એ બંધ કરનારાં નથી, પરંતુ રાગાદિની સાથે એકતા પ્રાપ્ત કરતી જે ઉપયોગની ભૂમિકા છે તે જ માત્ર જીવોને વાસ્તવિક બંધનું કારણ ( दुसरा १६४ )
छे.
હવે એ જ રીતે અબંધના કારણને પ્રગટ કરે છે ઃ
जह पुण सो चेव णरो हे सव्वा अवणिये संते । रेणुबहु लम्मि ठाणे करेइ सत्थेहिं वायामं ॥ २४२ ॥ छिंददि भिंददि य तहा तालीतलकयलिवंसपिंडीओ | सचित्ताचित्ताणं करेइ दव्वाणमुवघायं ॥२४३॥ उवघायं कुव्वंतस्स तस्स णाणाविहेहिं करणेहिं । णिच्छयदोचिंतिज्जहु किं पच्चयगो ण रयबंधो ॥ २४४ ॥ जो सो अणेहभावो त िणरे तेण तस्सऽरयबंधो । णिच्छयदो विण्णेयं ण कायचेद्वाहिं से साहिं ॥ २४५ ॥
Jain Educationa International
૧૯૩
For Personal and Private Use Only
www.jainelibrary.org