SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ { શ્રી સમયસાર શાર્દૂલવિક્રીડિત यादृक् तादृगिहास्ति तस्य वशतो यस्य स्वभावो हि यः कर्तुं नैष कथंचनापि हि परैरन्यादृशः शक्यते । अज्ञानं न कदाचनापि हि भवेत् ज्ञानं भवत्संततं ज्ञानिन् भुंक्ष्व परापराधजनितो नास्तीह बंधस्तव ॥ १५० ॥ આ સંસારમાં જેનો જેવો સ્વભાવ હોય તેના વશથી તે તેવો રહે છે, બીજા વડે કોઈ રીતે અન્યથા થવાને શકય નથી. જ્ઞાન નિરંતર જ્ઞાનરૂપે જ પરિણમે છે, અન્યના નિમિત્તે કદાપિ અજ્ઞાનરૂપ થતું નથી, માટે હે જ્ઞાની, તું ભલે ભોગવ, તેમાં પરના અપરાધથી તને બંધ નથી. ( दुसरा १५० ) આમાં ભોગનો ઉપદેશ નથી પરંતુ પદાર્થને ભોગવવાથી પરના નિમિત્તે મને બંધ થાય છે એવી મિથ્યા માન્યતા દૂર ક૨વાનો हेतु छे. Jain Educationa International તે વિષે દૃષ્ટાંત આપે છે : दुं I भुंजंतस्स वि विविहे सच्चित्ताचित्तमिस्सिए दव्वे | संखस्स सेदभावो णवि सक्कदि किण्हगो काउं तह णाणिस्स वि विविहे सच्चित्ताचित्तमिस्सिए दव्वे भुंजंतस्स वि णाणं ण सक्कमण्णाणदं जइया स एव संखो सेदसहावं तयं पजहिदूण गच्छेज्ज किण्हभावं तइया सुक्कत्तणं पजहे तह णाणी वि हु जइया णाणसहावं तयं पजहिदूण । अण्णाणेण परिणदो तइया अण्णाणदं गच्छे ॥२२३॥ શંખ વિવિધ ભક્ષણ કરે, સચિત્ અચિત્ મિશ્રાર્થ; શ્વેત ભાવને કૃષ્ણ તે, કરવા નહીં સમર્થ. ૨૨૦ ॥ २२२ ॥ For Personal and Private Use Only ॥२२० ॥ । ॥२२१ ॥ www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy