________________
[૧૮]
વિષય
ગાથા (૧૭-૧૮) રાજાના દૃષ્ટાંતે આત્માના શ્રદ્ધાજ્ઞાનચારિત્ર. પણ અપ્રતિબુદ્ધ તેને ઉપાસી શકતો નથી. સ્વયંબુદ્ધ કે બોધિતબુદ્ધ એ બે પ્રકારે જ્ઞાનની ઉત્પત્તિ છે.
એમ ક્યાં સુધી અપ્રતિબુદ્ધ રહેશે ? તેનો ઉત્તર -
ગાથા (૧૯) કર્મ-નોકર્મમાં હુંપણું છે અને (૨૦-૨૨) ૫૨વસ્તુમાં મારાપણું છે ત્યાં સુધી જીવ અપ્રતિબુદ્ધ રહે છે. અગ્નિ ને બંધનનું દૃષ્ટાંત.
અપ્રતિબુદ્ધને જાગૃત કરે છે ઃ
ગાથા (૨૩-૨૫) નિત્ય ઉપયોગ લક્ષણવાળું જીવદ્રવ્ય અન્ય પુદ્ગલરૂપ કેમ થાય ? પાણી ને મીઠાના દૃષ્ટાંતે. માટે પરમાં અહંમમત્વ ન કરતાં સ્ફટિક સમાન શુદ્ધ સ્વદ્રવ્યને જાણ.
અપ્રતિબુદ્ધની શંકા તથા તેનું સમાધાન :
ગાથા (૨૬) જો જીવ એ જ શરીર ન હોય તો તીર્થંકરસ્તુતિ, આચાર્યસ્તુતિ આદિ મિથ્યા થાય તેથી જીવ જ દેહ છે ? ઉત્તર (૨૭-૨૯) વ્યવહારથી દેહની સ્તુતિથી આત્માની સ્તુતિ થાય છે. નગરવર્ણનનું દૃષ્ટાંત. નિશ્ચયસ્તુતિ આત્મગુણ સ્તવવાથી થાય છે.
તે નિશ્ચય સ્તુતિનાં ત્રણ દૃષ્ટાંત કહે છે :
ગાથા (૩૧) જિતેન્દ્રિયજિન. (૩૨) જિતમોહિજન. (૩૩) ક્ષીણમોજન.
હવે શિષ્ય પ્રતિબુદ્ધ થતાં પરવસ્તુનું પ્રત્યાખ્યાન કેમ થાય ? એમ પૂછે છે તેનો ઉત્તર ઃ
Jain Educationa International
પૃષ્ઠ
૨૫
For Personal and Private Use Only
૨૮
30
૩૭
ગાથા (૩૪) પરને પર જાણે ત્યાં પ્રત્યાખ્યાન (ત્યાગ) પણ સાથે જ થાય છે. (૩૫) ધોબીની ચાદરના દૃષ્ટાંતે.
૩૩
૩૯
પરવસ્તુથી ભેદશાન કરીને આત્મભાવના ભાવે છે. ગાથા (૩૬) મોહ આદિ મારાથી ભિન્ન છે હું ઉપયોગ માત્ર છું.
www.jainelibrary.org