SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ अचलितमखिलान्यद्रव्यदूरे स्थितानां भवति सति च तस्मिन्नक्षयः कर्ममोक्षः ॥ १२८ ॥ ભેદવિજ્ઞાનની શક્તિથી પોતાના મહિમામાં રક્ત થયેલાઓને નિયમથી શુદ્ધાત્માની પ્રાપ્તિ થાય છે. સર્વ અન્ય દ્રવ્યથી દૂર રહેલા તેઓને જ્યારે તે શુદ્ધાત્મામાં જ અચળપણે સ્થિરતા થાય છે ત્યારે અક્ષય કર્મમોક્ષ થાય છે, અર્થાત્ ફરી ન બંધાય એ રીતે સર્વ કર્મ છૂટે છે. (કલશ ૧૨૮) શ્રી સમયસાર ॥ १९० ॥ કેવા ક્રમે સંવર થાય છે ? તે કહે છે – तेसिं हेऊ भणिदा अज्झवसाणाणि सव्वदरसीहिं । मिच्छत्तं अण्णांणं अविरयभावो य जोगो य उअभावे णियमा जायइ णाणिस्स आसवणिरोहो । आसवभावेण विणा जायइ कम्मस्स वि णिरोहो ॥ १९९ ॥ कम्मस्स अभावेण य णोकम्माणं पि जायइ णिरोहो । णोकम्मणिरोहेण य संसारणिरोहणं होइ ॥ १९२॥ ' + 1. આસ્રવના હેતુ કહે, જ્ઞાની અધ્યવસાન, મિથ્યાદર્શન અવિરતિ, યોગ અને અજ્ઞાન. ૧૯૦ હેતુ-અભાવે નિયમથી, ભાવાસ્રવનો રોધ; ભાવાત્સવના રોધથી, કર્મતણો નિરોધ. ૧૯૧ કર્મતણા નિરોધથી, જો, નોકર્મ-નિરોધ; ને નોકર્મ-નિરોધથી, ભવસંતત્તિ-નિરોધ. ૧૯૨ ? Jain Educationa International આત્મા ને કર્મને એક માનવાથી મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ અને યોગ લક્ષણવાળા અધ્યવસાનો જીવને થાય છે. તે અધ્યવસાનો રાગદ્વેષમોહ લક્ષણવાળા આસ્રવભાવના હેતુ છે, આસવભાવ કર્મ For Personal and Private Use Only ܕ www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy