SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ૪. આસ્રવ અધિકાર અનુષ્ટુપ सर्वस्यामेव जीवंत्यां द्रव्यप्रत्ययसंततौ । कुतो निरास्रवो ज्ञानी नित्यमेवेति चेन्मतिः ॥११७॥ સર્વ દ્રવ્ય આસવની સંતતિ વિદ્યમાન છતાં જ્ઞાની (ક્લશ ૧૧૭) નિત્યનિરાસ્રવ શી રીતે કહેવાય ? કહે છે - ૧૩૯ " એમ જો મનમાં શંકા થાય તો તે શંકાનું નિરાકરણ કરવા Jain Educationa International ૫૬૭ ॥ ॥ सव्वे पुव्वणिबद्धा दु पच्चया संति सम्मदिट्ठिस्स । उवओगप्पा ओगं बंधते कम्मभावेण ૫૨૭૨૦ संति दु णिरुवभोज्जा बाला इत्थी जहेव पुरिसस्स । बंधदि ते उभोजे तरुणी इत्थी जह णरस्स ॥ १७४॥ होदूण णिरुवभोज्जा तह बंधदि जह हवंति उवभोज्जा । सत्तट्ठ विहां भूदा णाणावरणादिभावेहिं एदेण कारणेण दु सम्मादिट्टी अबंधगो भणिदो । आसवभावाभावे ण पच्चया बंधगा भणिदा ॥ १७६ । પૂર્વબદ્ધ પ્રત્યય સહુ, સત્તા ઉદયે ધાર; વર્તે તો પણ જ્ઞાનીને, બંધ ભાવ-અનુસાર. ૧૭૩ જેમ પુરુષને બાલ-સ્ત્રી, ઉપભોગને અયોગ્ય; બાંધે તે તરુણી થતાં, બન્ચે ભોગને યોગ્ય. ૧૭૪ તેમ નહીં જે ભોગ્ય તે, ઉદય થતાં ઉપભોગ્ય; પ્રત્યય બાંધે સાતઆઠ, જીવભાવને યોગ્ય. ૧૭૫ આ કારણથી જાણીએ, સમ્યગ્દષ્ટિ અબંધ; આસ્રવભાવ-અભાવમાં, પ્રત્યયથી નહિ બંધ. ૧૭૬ જેથી સત્તામાં રહેલાં પુદ્ગલકર્મરૂપ દ્રવ્યપ્રત્યયો તત્કાળપરિણીત For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy